ગોવા બીચ પર પોર્ન વીડિયો શૂટ કરવા બદલ એક્ટ્રેસ પૂનમ પાંડેની ધરપકડ થઇ, લોકોએ સવાલ ઉઠાવ્યા

2503
Published on: 11:46 am, Sat, 7 November 20

ગોવા પૂનમ પાંડે

એક્ટ્રેસને કાણકોણ પોલીસે અગુઆડાના એક રિઝોર્ટમાંથી અરેસ્ટ કરી છે.

એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ ગોવામાં FIR ફાઈલ થઈ છે. ગોવામાં ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગ દ્વારા પૂનમ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. હવે પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમયમાં તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવશે. શૂટિંગ દરમ્યાન પૂનમ પાંડે પાસે ઉભેલા બે પોલીસ ઓફિસર્સને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લેટેસ્ટ જાણકારી મુજબ એક્ટ્રેસને કાણકોણ પોલીસે અગુઆડાના એક રિઝોર્ટમાંથી અરેસ્ટ કરી છે.

જાહેર જગ્યા પર પોર્ન વીડિયો શૂટ કરવા બાબતે આ ફરિયાદ થઇ હતી. ફરિયાદમાં લખ્યું હતું કે, ‘પૂનમ પાંડે સ્ટારર પોર્ન વીડિયો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો રહ્યો છે તે ગોવાની ઇમેજને નષ્ટ કરે છે. શૂટિંગ ચાપોલી ડેમ કાણકોણમાં થયું હતું જેનાથી ત્યાંના લોકો શોક થઇ ગયા છે, જે તેમની સંસ્કૃતિ માટે ફેમસ છે.’

આ સિવાય પોર્ન વીડિયોનું શૂટિંગ કરવા માટે અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ FIR ફાઈલ થઇ છે. ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ હેઠળ આ ફરિયાદ દાખલ થઇ છે.

ઇન્ટરનેટ પર સવાલ ઉઠ્યા
બુધવારે 55 વર્ષીય મિલિન્દ સોમણે તેના બર્થડે પર બીચ પર ન્યૂડ થઈને રનિંગ કરતો ફોટો શેર કર્યો હતો. હવે આ બાબતે ઇન્ટરનેટ પર લોકો સવાલ કરી રહ્યા છે. પૂનમની ધરપકડ થઇ અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે જ્યારે મિલિન્દ બીચ પર કપડાં પહેર્યા વગર દોડી રહ્યો હતો.

અગાઉ પૂનમે તેના પતિ વિરુદ્ધ લગ્નના થોડા જ સમય બાદ ફરિયાદ કરી હતી. પૂનમે તેના પતિ સેમ અહમેદ વિરુદ્ધ સાઉથ ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 323, 504, 354 અને 506(ii) હેઠળ ફરિયાદ કરી હતી. તેનો આરોપ હતો કે પતિએ તેનું શોષણ કર્યું, તેને થપ્પડ મારી અને તેને ધમકાવી છે. ત્યારબાદ ફિલ્મમેકર સેમને પોલીસે અરેસ્ટ કરી બેલ પર છોડી દીધો હતો. જોકે તેના થોડા સમય બાદ બંને ફરીવાર સાથે આવી ગયા હતા.

પૂનમ અને સેમે આ વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેએ કરવાચૌથનું વ્રત પણ મનાવ્યું હતું. પૂનમ સોશિયલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ છે. તેણે 2013માં ‘નશા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

પૂનમે તેના પતિ સેમ અહમેદ વિરુદ્ધ સાઉથ ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 323, 504, 354 અને 506(ii) હેઠળ ફરિયાદ કરી હતી. તેનો આરોપ હતો કે પતિએ તેનું શોષણ કર્યું, તેને થપ્પડ મારી અને તેને ધમકાવી છે. ત્યારબાદ ફિલ્મમેકર સેમને પોલીસે અરેસ્ટ કરી બેલ પર છોડી દીધો હતો. જોકે તેના થોડા સમય બાદ બંને ફરીવાર સાથે આવી ગયા હતા.

પૂનમ અને સેમે આ વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. પૂનમ સોશિયલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ છે. તેણે 2013માં ‘નશા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.