દાહોદ ગુજરાત : હાઈવે પર 2 બાઈક સામસામે અથડાતાં ભયંકર રીતે સર્જાયો અકસ્માત -ત્રણ નવયુવાનો ના થયા દર્દનાક મોત

607
Published on: 11:55 am, Sun, 3 January 21

દાહોદ ગુજરાત

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘણીવાર તો અકસ્માત એટલે ભયંકર સર્જાતાં હોય છે કે, અનેક લોકો પોતાનો જીવ ગુમાવતાં હોય છે.

ગુજરાત માં અકસ્માત ની ઘટનાઓ વારંવાર સામે આવતી હોવાથી ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમો કડક કરવામાં આવ્યા હોવા છતાં અમુક બાઈક સવારો ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કરતા હોય છે જેથી અકસ્માત થવાની ઘટનાઓ વધી જતી હોય છે જેનું પરિણામ બોવ ખરાબ સાબિત થતું હોય છે.

દાહોદમાં આવેલ હડમત ગામમાં મોડી રાત્રે ગમખ્વાર તથા વિચિત્ર અકસ્માત સર્જાયો છે. કુલ 2 બાઈક સામસામે અથડાતા કુલ 3 યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. આ અકસ્માતમાં યુવકોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. બંને બાઈક પર કુલ 6 યુવકો સવાર હતા.

સરકાર દ્વારા ઘણીવાર ટ્રાફિક નિયમોની સૂચના આપવામાં આવે છે કે, વાહન પર ઓવર લોડિંગ કરીને જતા યુવકોને માર્ગમાં જ મોતનો ભેટો થયો હતો. બંને બાઈક પર કુલ 6 યુવકો સવાર હતા. મળી રહેલ જાણકારી પ્રમાણે, દાહોદમાં આવેલ હડમત ગામમાં મોડી રાત્રે 2 બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં કુલ 3 ત્રણ યુવકોના મોત થયા છે. 2 બાઇક પર કુલ 6 લોકો હતા. સવાર બંને બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય 3 યુવકોને સારવાર માટે સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ