ગુજરાત : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરજિયાત આપવી પડશે, આ રહ્યું સમયપત્રક..

1040
Published on: 4:38 pm, Fri, 26 February 21

 

 • 15 માર્ચથી શરુ થશે પરીક્ષા 
 • 22 માર્ચ સુધી ચાલશે, 
 • શાળામાં આવવું ફરજિયાત

દરેક સ્કૂલો માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવીને પરીક્ષા લેવી ફરજિયાત છે. શાળાઓમાં ધોરણ 6થી 12ના વર્ગો શરુ થઈ ગયા છે ત્યારે હવે સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે.

ગુજરાતમાં ધીરે-ધીરે શાળાઓ શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન એજ્યુકેશન બાદ ઓફલાઇન ક્લાસ શરૂ થઇ રહ્યા છે. તેવામાં હવે તમામ ધોરણોના અભ્યાસક્રમ અને પરીક્ષાઓને જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

Gujarat: Classes to restart for board, final-year college students on Jan 11 - The Week

15 માર્ચથી પ્રથમસત્રની નિદાન કસોટી શરુ થશે

શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવા માટે આદેશ કરી દીધો છે. જે અનુસાર, પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજવામાં આવશે. આ પરિપત્ર અનુસાર, તમામ સ્કૂલોએ પરીક્ષા ફરજિયાતપણે લેવી પડશે. 15 માર્ચથી પ્રથમસત્રની નિદાન કસોટી શરુ થશે.

ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે

ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા આપવાની રહેશે. આ કસોટીનો હેતુ વિદ્યાર્થી શેમાં કાચો છે તે જાણવાનો છે. આ ઉપરાંત, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનની પરીક્ષા સમાન રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે.

આ રહ્યુ સમયપત્રક

15 માર્ચ

 • ધોરણ 3-5,
 • વિષય: ગણિત
 • સમય: 11થી 1,
 • માર્ક્સ: 40

We Have Not Permitted Schools To Hike Fee During Lockdown: Delhi Education Director

16 માર્ચ

 • ધોરણ 3-5, વિષય: ગુજરાતી (પ્રથમ ભાષા)
 • સમય: 11થી 1,
 • માર્ક્સ: 40
 • ગુજરાતી (દ્વિતિય ભાષા) માટેનો સમય 2થી 5

17 માર્ચ

 • ધોરણ 3-5,
 • વિષય: પર્યાવરણ
 • સમય: 11થી 1,
 • માર્ક્સ: 40
 • ધોરણ 6-8,
 • વિષય: વિજ્ઞાન
 • સમય: 2થી 5, માર્ક્સ: 80
 • સમય: 2થી 5

18 માર્ચ

 • ધોરણ: 5, વિષય: હિન્દી
 • સમય: 11થી 1,
 • માર્ક્સ: 40
 • ધોરણ: 6-8,
 • વિષય: સામાજીક વિજ્ઞાન
 • સમય: 2થી 5, માર્ક્સ: 80

COVID-19: Flight from Iran to bring swab samples - The New Indian Express

19 માર્ચ

 • ધોરણ: 5,
 • વિષય: અંગ્રેજી
 • સમય: 11થી 1,
 • માર્ક્સ: 40
 • ધોરણ: 6-8,
 • વિષય: અંગ્રેજી
 • સમય: 2થી 5,
 • માર્ક્સ: 80

20 માર્ચ

 • ધોરણ: 6થી 8,
 • વિષય: હિન્દી
 • સમય: 8થી 11,
 • માર્ક્સ: 80

22 માર્ચ

 • ધોરણ: 6થી 8,
 • વિષય: સંસ્કૃત
 • સમય: 11થી 2,
 • માર્ક્સ: 80

Ready to Send Children Back to School? 78% Parents Say No, Willing to Let Kids Repeat An Academic Year | India.com

રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. અન્ય વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે લઇ શકશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317