સુરત : 21 વર્ષીય યુવતી જાનવી ભુવાએ પોતાનો જન્મદિવસ શ્રમજીવી બાળકો સાથે મનાવી સમાજ ને આપ્યો સંદેશ…

1885
Published on: 7:35 pm, Wed, 1 September 21

સુરત ગુજરાત

આજકાલ ના યુવાનો પોતાનો જન્મદિવસ મોંઘી કેક અને ફાલતુ ખર્ચો કરી પૈસા અને ખાદ્યપદાર્થો નો બગાડ કરતા જોવા મળે છે, જે અન્ન પોતાના પેટ માં તો નહીં પણ કચરા માં જાય છે. પરંતુ સુરત ની એક યુવતી જાનવી ભુવા એ પોતાના જન્મદિવસ ની ઉજવણી કરવાને બદલે સુરત બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવાર સાથે અનોખી રીતે ઉજવણી કરી.

ગરીબ બાળકો ના મુખ પર એક સ્મિત લાવવાનો એક સફળ પ્રયાસ જાનવી ભુવા દ્વારા કરવામાં આવ્યો હતો ,બાળકો સાથે જન્મદિવસ ની ઉજવણી કરી અનોખો સંદેશ આપ્યો હતો.

સુરત ની 21 વર્ષની દીકરી જાનવી ભુવા એ પોતા નો જન્મદિવસ પુલ નીચે અને રોડ રસ્તા પર રહેતા શ્રમજીવી પરિવાર ના બાળકો ની સાથે વિતાવી ઉજવણી કરી..

જાનવી ભુવા નાનપણ થીજ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી છે જેઓ એમના યુવા જાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે આવા બાળકો ને શિક્ષણ આપવા નું કાર્ય પણ ઘણા સમય થી કરી રહ્યા છે હાલ તેઓ આમ આદમી પાર્ટી ની વિધાર્થી પાંખ CYSS સુરત ના મહિલા પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી રહીયા છે..

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317