ગુજરાત : વડોદરા ખાતે પહોચી દિગ્વિજય સિંહે આપ ની એન્ટ્રી વિશે કરી મહત્વ ની ટિપ્પણી..

1830
Published on: 10:01 am, Sat, 3 July 21

દિગ્વિજય સિંહે ગુજરાત માં આપ પાર્ટી વિશે કરી ટિપ્પણી

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વડોદરા ખાતે એક પારિવારી પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ કેટલાક મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં કાશ્મીર, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આમ આદમી પાર્ટી વિશે નિવેદન આપ્યું હતું.

આમ માં મોટા ચેહરા ના જોડાણ બાદ રાજકારણ માં ગરમાહટ આવી છે. મહિપત સિંહ ચૌહાણ , મહેશ સવાણી , ઈશુંદાન ગઢવી ,જેવા મોટા ચેહરા આપ માં જોડાયા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે જમ્મૂ કશ્મીર મામલે નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહે કે, કશ્મીર મુદ્દે સરકારે નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે. તે બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આભારી છીએ.તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કશ્મીરનો મુદ્દો સંવેદનશીલ છે, આથી કશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઇએ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317