હોસ્પિટલની બહાર પીડાથી તરફડી રહી હતી ગર્ભવતી, ડૉક્ટરે ગોદમાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડી..

2158
Published on: 12:20 pm, Tue, 27 April 21
  • મહિલામાં લોહીની અછત હતી
  • દીપેન્દ્ર હુડ્ડાએ ડોક્ટરના વખાણ કર્યા
  • ડોક્ટરે મહિલાને બે હાથે ઉઠાવી ઈમરજન્સી સુધી પહોંચાડી
  • આઠ મહિનાના પ્રેગ્નેન્ટ પત્નીને લઈને પતિ સરકારી હૉસ્પિટલ પહોંચ્યો હતો, 

હરિયાણાના જિંદ જિલ્લા ની સિવિલ હૉસ્પિટલ ખાતે સોમવારે સાંજે ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલે  માનવતાનો પરિચય કરાવ્યો હતો. મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળવાથી તડપી રહેલી એક મહિલાને તેમણે ગોદમાં ઉઠાવી હતી અને ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચાડી હતી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા કરી ન હતી. ડૉક્ટરને આવું કરતા જોઈને કર્ચારીઓ સ્ટ્રેચર લઈને આવ્યા હતા. જોકે, એનીમિયાગ્રસ્ત સોનિયા (ઉં.વ. 38)એ દમ તોડી દીધો હતો. તેણી આઠ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Video: દર્દથી તડપી રહી હતી પ્રેગ્નેન્ટ મહિલા, ડૉક્ટરે ગોદમાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડી

ડોક્ટરને આવુ કરતા જોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને આવ્યો

હોસ્પિટલના મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળતા ગાડીમાં તડપી રહેલી મહિલાને બે હાથે ઉઠાવી ઈમરજન્સી સુધી પહોંચાડી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા નહોંતી કરી. ડોક્ટરને આવુ કરતા જોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને આવ્યો. પરંતુ એનીમિયા ગ્રસ્ત મહિલા સોનિયાએ (38)એ શ્વાસ છોડી દીધો. તે 8 મહિનાની ગર્ભવતી હતી. તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદા નિવાસી સોનિયા તરીકે કરવામાં આવી છે. સોનિયાના પતિ રામશાહી સાથે ખરકરામજીના એક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતી હતી. સોનિયાને આઠમો મહિનો ચાલી રહ્યો હતો. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

કોણ હતી આ મહિલા

મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદાની રહેવાસી સોનિયાના રુપમાં થઈ છે . સોનિયા પોતાના પતિ રામશાહીની સાથે ખરકરામજી ગામની એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરે છે અને 8 મહિનાની ગર્ભવતી હતી. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.  ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

દીપેન્દ્ર હુડ્ડાએ કરી પ્રશંસા

કૉંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરીને ડૉક્ટરના વખાણ કરતા લખ્યું છે કે, જિંદની જનરલ હૉસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું અને મહિલાની સ્થિતિ ગંભીર જણાયા બાદ દર્દી મહિલાને બંને હાથથી ઊંચકીને ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલ દોડ્યા હતા. તમને સલામ છે સાહેબ. કોણે કહ્યું કે માનવતી મરી પરવારી છે?

પરંતુ તેનો જીવ ન બચ્યો

મહિલાના પતિએ જણાવ્યું કે અચાનક તેમની પત્નીની તબિયત ખરાબ થઈ હતી તેને લઈ હોસ્પિટલ ગયા અને ત્યાં સ્ટ્રેચર નહોંતુ તો તે શોધી રહ્યા હતા. તો આ દરમિયાન ડો. રમેશ પાંચાલ આવ્યા અને તેમની પત્નીને બે હાથે ઉચકી લઈ ઈમરજન્સીમાં લઈ ગયા પરંતુ તેનો જીવ ન બચ્યો.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317