હેલ્મેટના પ્રશ્ને રાહતના સમાચાર,પોલીસ વડા આશિષ ભાટિયા કરી સ્પષ્ટતા

3159
Published on: 5:11 pm, Wed, 9 September 20

ગુજરાત
હેલ્મેટ ઇફેકક્ટ્સ

હેલ્મેટના પ્રશ્ને રાહતના સમાચાર,હેલમેટ ડ્રાઈવ માત્ર હાઇવે પર થશે, શહેરમાં નહીં
પોલીસ વડા આશિષ ભાટિયા કરી સ્પષ્ટતા.

પોલીસ વડા આશિષ ભાટિયા નો ખુલાસો,હેલ્મેટ કાયદો ફરજીયાત છે ફક્ત હાઇવે માટે
શહેરી વિસ્તારોમાં માટે નથી.

ગુજરાત માં ગઈકાલે સાંજે એક પરિપત્ર બહાર પડ્યો હતો જેના કારણે અફવા ફેલાઈ રહી હતી, પરિપત્ર માં લખ્યું હતું કે ગુજરાત માં આવતીકાલ એટલે આજ થી બાઈક પર હેમલેટ નહિ પહેરનાર ને 500 રૂપિયા દંડ કરવામાં આવશે, 9 સ્પેટમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી ફરજીયાત હેલ્મેટ પહેરવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો જે આજે પોલીસ વડા આશિષ ભાટિયા એ ખોટો સાબિત કર્યો છે અને કહ્યું છે કે આ નિયમ ફક્ત અને ફક્ત હાઇવે પર બાઈક ચલાવતા લોકો માટે જ છે શહેર ની અંદર આ નિયમ લાગુ નહિ થાય.

હેલ્મેટ ડ્રાંઇવ માત્ર હાઇવે પર જ કરવામાં આવશે , શહેર ની અંદર આ નિયમ ફરજીયાત નથી.કોરોના મહામારી માં લોકો પાસે થી ફરજિયાત દંડ લેવો એ યોગ્ય ન કહેવાય , કારણ કે લોકો પાસે ખાવાના પણ પૈસા નથી રહ્યા તો દંડ ક્યાંથી ભરે ?

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ