ફાસ્ટેગને લઇને બદલાયા નિયમો : હાઈ-વે પર જતા પહેલાં આ વાંચી લેજો, Fastag નહીં હોય તો ખિસ્સા ખાલી

1361

ફાસ્ટેગ

હાલ રાજ્ય માં ચાલતી લાખો ગાડીઓ માં ટોલટેકસ ઓનલાઈન કરાવવા માટે ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યો છે,1 જાન્યુઆરી 2020 બાદ ફાસ્ટેગ વગરની ગાડીઓ ટોલ લેનથી પસાર થશે તો તેમને બેગણો ટોલ આપવો પડશે. નવી વ્યવસ્થાને લઇને ટોલ પ્લાઝા સંચાલકોએ તૈયારી શરૂ કરી દીધી છે. તે સિવાય ટોલ પ્લાઝાની દરેક લેન 15 ડિસેમ્બરથી કેશલેશ થશે.

કોઇ પણ ગાડી ફાસ્ટેગ વગરની હશે તો તેની પાસેથી બે ગણુ ટોલ લેવામાં આવશે. ટોલ લેનમાંથી પસાર થનાર ગાડીઓથી સાફ છે કે ભારતમાં હજુ પણ 25 ટકા ગાડીઓ ફાસ્ટેગ વગરની છે.ટોલ પ્લાઝા પર રોજ 35 હજારથી વધારે ગાડીઓ પસાર થાય છે, તેમાંથી 5 હજાર ગાડીઓ ફાસ્ટેગ વગરની હોય છે. નવી ગાડીઓમાં તો ફાસ્ટેગ લગાવેલું જ હોય છે પરંતુ જુની ગાડીઓમાં તે નથી હોતું.

FASTag purchase enters fast lane as deadline nears - The Week

ટોલ કર્મચારીઓના હિસાબે, લોકોને ફાસ્ટેગને લઇને જાગરુક કરવામાં આવશે. કેટલીક બેઁકોએ તેમના કેમ્પ પણ લગાવ્યા છે સાથે જ અન્ય ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટેગને લઇને લોકોને જાગરુક કરવામાં આવી રહ્યાં છે પરંતુ હવે 1 જાન્યુઆરીથી બે ગણો ટોલ લેવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ