અહીં કિસ કરવાની મનાઈ છે : સોસાયટીની બહાર રસ્તા પર કપલ્સ બાઈક અને કારમાં કિસ કરવા લાગતા..

1036
Published on: 2:30 pm, Tue, 3 August 21
  • બોરીવલીમાં આવેલ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીનો બનાવ 
  • સોસાયટીના રહીશોએ નો કિસિંગ ઝોનના બોર્ડ લગાવ્યા
  • રોમાંસમાં એટકા મસ્ત કે લોકો પણ શરમાતા
  • રોડ પર પણ નો કિંસિંગ ઝોન લખ્યું
  • પોલીસની કાર્યવાહીના અભાવે સોસાયટીની બહાર લખાણ કરવાની ફરજ પડી

માયાનગર મુંબઈમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. જ્યાં એક સોસયાટીમાં કપલ્સ ખુલ્લેઆમ રોમાંસ કરતા કિસ કરવા લાગ્યા હતા. સ્થિતિ એ થઈ હતી કે અશ્લીલતાની હરકતોથી પરેશાન થઈને સ્થાનિક લોકોએ કોલોનીના ગેટ ઉપર ‘NO KISSING ZONE’નું બોર્ડ લગાવવું પડ્યું હતું. આ સાથે જ રસ્તા ઉપર પણ ‘NO KISSING ZONE’ લખાવડાવવું પડ્યું હતું. કપલોની હરકતોના કારણે શરમના માર્યા લોકોએ લખાવવું પડ્યું હતું નો કિસિંગ ઝોન.

Maharashtra mumbai housing society write on road no kissing zone मुंबई की  एक हाउसिंग सोसाइटी ने सड़क पर लिखवाया - यहां किस करना मना है, जाने क्या है  माजरा - lifeberrys.com हिंदी

સોસાયટીના લોકોનું કહેવું છે કે લોકડાઉનના સમયથી જ કેટલાંક કપલ્સ તેમની સોસાયટીની નજીકના રસ્તા પર આવવા લાગ્યાં હતાં. ઘણાં કપલ્સ રસ્તા પર જ એકબીજાને કિસ કરતાં હતાં. આ બાબત તેમને વાંધાજનક લાગતી હતી.

બોરીવલીમાં આવેલ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીનો આ બનાવ છે. જ્યા રહીશો દ્વારા નો કિસિંગ ઝોનના બોર્ડ લગાવામાં આવ્યા છે. અહીયા સાંજ પડતા કપલો બાઈક અને કાર લઈને બેસી જતા હતા. જ્યા તેઓ એકબીજાને કિસ કરતા નજરે પડતા હતા. જેથી રહીશો દ્વારા આ કડક પગલા લેવામાં આવ્યા છે.

இது முத்தமிடக்கூடாத பகுதி” எழுதி வைத்த குடியிருப்பு வாசிகளால் காதலர்கள்  அதிர்ச்சி | Galatta

નો કિસીંગ ઝોનના બોર્ડ 

સોસાયટીના રહિશોનું કહેવું છે કે પ્રેમી જોડાઓ કોઈની પણ ચીંતા કર્યા વગર બધાની સામેજ આવી હરકતો કરતા હતા. તેમને ઘણી વખત ટોકવામાં આવ્યા તેમ છતા કોઈ તેમનું માનતું ન હતું. જેથી કંટાળીને છેલ્લે તેમણે નો કિસીંગ ઝોનના બોર્ડ લગાવ્યા હતા.

બોર્ડ લાગ્યા પછી હવે નથી આવતા લોકો

મામલો બોરીવલીની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીનો છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે ખુલ્લેઆમ કિસિંગ યોગ્ય નથી. સોસાયટીના લોકોને મોટે ભાગે પોતાની આંખો બંધ કરીને સોસાયટીમાં એન્ટ્રી કરવી પડતી હતી. અહીંના લોકોને આ વાત યોગ્ય લાગતી નહોતી. આ બાબતથી પરેશાન થઈને સોસાયટીએ ગેટની બહાર NO KISSING ZONE એમ લખ્યું હતું. એ પછીથી અહીં કપલ્સનું આવવાનું ઓછું થઈ ગયું છે.

આ મામલો વોરિવલીની સત્યમ શિવમ સુંદરમ સોસયાટીનો છે. અહીં સાંજના સમયે બાઈક અને કારોમાં પ્રેમી કપલ્સ એક બીજાને કિસ કરતા દેખાતા હતા. લોકોનું કહેવું છે કે અનેક વખત આવું થયું અને કોલોની સામે જ આવી હરકતો કરતા હતા. અનેક વખત પહેલા તેમને ના પાડવામાં આવી હતી. પરંતુ તેમને કોઈની પરવાહ ન હતી. તેઓ માત્ર પોતાના રોમાંસમાં મસ્ત રહેતા હતા.

સોસાયટીના ચેરમેનનું કહેવું છે કે અમે પ્રેમની વિરુદ્ધમાં નથી પરંતુ ખુલ્લે આમ કિસ થતી હતી. તેને લઈને અમે વિરોધ કરીએ છે. સાથેજ ચેરમને એવું પણ કહ્યું કે ઘણી વખત માતા પિતા તેમના જવાન બાળકોને સાથે બહાર નીકળે ત્યારે કપલ કીસ કરતા નજરે પડતા હતા, જેથી સોસાયટીના બાળકો પર પણ આની ખરાબ અસર થતી હતી.

સોસાયટીના ચેરમેન અને એડવોકેટ વિનય અનસુરકારનું કહેવું છે કે અમે લોકો કપલ્સની વિરુદ્ધ નથી. જોકે અમે તેમની હરકતોની વિરુદ્ધ છે. આવું અમારા ઘરની સામે થઈ રહ્યું હતું. સોસાયટીમાં ઘણાં બાળકો અને વૃદ્ધ રહે છે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહિ, જ્યારે સાર્વજનિક જગ્યાઓ પર અશ્લીલ હરકત કરવા પર સજાની જોગવાઈ છે.

પ્રેમી કપલની આ હરકતોથી તંગ આવીને સોસાયટીના લોકોએ સોસાયટીના ગેટની બહાર ‘’NO KISSING ZONE’’ લખવું પડ્યું હતું. સોસાયટીના લોકોનું કહેવું હતું કે એક સમય હતો કે અમારી આખી કોલોનીમાં એન્ટ્રી કરતા પહેલા યુવક યુવતીઓ અશ્લીલતાના કારણે શરમથી પોતાની આંખો બંધ કરવી પડતી હતી. જાહેરમાં એકબીજામાં એટલા ઓતપ્રોત રહેતા હતા કે લોકોને શરમથી માથુ નીચું કરવું પડતું હતું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317