જેતપુર સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા બોર્ડર પર સૈનિકો માટે રાખડી મોકલવામાં આવી

207

જેતપુર ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી એ લોકો માનસિક સાથે આર્થિક ત્રાસ પણ આપ્યો છે. એટલું જ નહી લોકડાઉન ના કારણે લોકો પોતાના પરિવાર થી પણ અલગ રહેવા મજબૂર બન્યા હતા.

રક્ષાબંધન તહેવાર નજીક આવી રહ્યો છે એવામ દેશ ની રક્ષા કરવા તૈનાત કરાયેલા આપડા સૈનિકો ને રાખડી બાંધવા રૂબરૂ તો જઈ ન શકાય હોય એ માટે જેતપુર ના સ્વામી વિવેકાનંદ યુવક મંડળ , ભાવના બેન , આરતીબેન, કોમલબેન, જયશ્રીબેન બેન, અને રેખાબેન તથા અન્ય મહિલા ઓ દ્વારા દેશ ની બોર્ડર પર સૈનિકો માટે રાખડી મોકલવામાં આવી.

દર વર્ષે ની જેમ આ વર્ષ પણ દેશ ના સૈનિકો ને મહિલાઓ રાખડી મોકલી પોતાની ફરજ પુરી કરશે. કોરોના મહામારી ને કારણે સૈનિકો ને પણ ઘરે તહેવાર માટે રજા ન્હી મળે હાલ બોર્ડર પર અન્ય દેશ ના દુષમનો પણ આપડા દેશ માં ઘૂસવાની કોશિશ કરે છે જેથી સૈનિકોને તહેવાર ઉજવણી માટે રજા આપવામાં આવતી નથી.

સૈનિકો પોતાના પરિવાર થી દુર રહી આપડા પરિવાર ની રક્ષા માટે બોર્ડર પર જીવન ગુજારતા હોય છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ