કામરેજ તાલુકા માં આવેલ વેલન્જા ગતરાતે તસ્કરો ત્રાટકયા , બે બાઈક ની કરી ચોરી , જુઓ સી.સી.ટી.વી વીડિયો..

1691
Published on: 11:57 am, Sun, 21 March 21

વેલન્જા કામરેજ

શું નાઈટ કરફ્યુ નો સીધો ફાયદો બુટલેગરો અને ચોરો ને ??

સરકાર ના નાઈટ કરફ્યુ નો બેઠો ફાયફો ચોરો ઉઠાવી રહ્યા છે. સુરત માં ઠેકઠેકાણે થઈ રહી છે ચોરી ઓ, કામરેજ તાલુકામાં આવેલ વેલન્જા ગામ ના પટ્ટી રોડ પર ની એક જ સોસાયટીને અનેક વખત ચોરો એ નિશાન બનાવી છે અને સ્થાનિકો દ્વારા વારંવાર કામરેજ અને કઠોર.પોલીસ ને ફરિયાદ કરી હોવા છતાં ,ચોરી અટકતી નથી.

વેલન્જા ગામ માં આવેલ પટ્ટી રોડ ની સુખ શાંતિ સોસાયટીમાં પહેલા પણ ઘણી વાર બાઈક ચોરી ની ઘટનાઓ સામે આવી છે , ગત મોડી રાતે ફરી એક વાર 2 ચોરો એ અંદાજે 3 વાગે સોસાયટીમાં ઘુસી બહાર પાર્ક કરાયેલી 2 બાઈક ની ચોરી કરી છે જે સંપૂર્ણ ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ છે.

ચોરી થેયલ બાઈક ની માહિતી

1) GJ 05 NB 6665 સ્પેલન્ડર બાઈક મોડેલ 2011

2) GJ 05 SJ 2707 એફ.ઝેડ બાઈક મોડેલ 2018

2 દિવસ પહેલા પણ ઓલપાડ તાલુકા ના ઉમરા ગામ માં કેપિટલ શોપિંગ માં મોબાઈલ ની દુકાન માં એકસાથે 6 તસ્કરો ત્રાટકય હતાં અને મોબાઈક ભરેલો થેલો લહી ભાગી ગયા હતા. સરકાર ના નાઈટ કરફ્યુ ના કારણે સુરત માં ચોરી ઓ વધી રહી છે તો જવાબદાર કોણ ? , અગાઉ પણ વેલન્જા માં ઘણી સોસાયટીમાં ચોરી થઈ છે જેઓ ની ફરિયાદ પણ કઠોર અને કામરેજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે પરંતુ હજી સુધી એક પણ બાઈક કામરેજ પોલિસ દ્વારા શોધવામાં આવી નથી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317