હવે ફરી લક્ષ્મી બોમ્બનો વિરોધ, ટ્વિટર ઉપર ટ્રેન્ડ થયું શેમ ઓન અક્ષયકુમાર,લવ-જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ

418
Published on: 1:10 pm, Sun, 18 October 20

લક્ષ્મી બોમ્બ

હવે અક્ષયકુમાર અભિનયવાળી લક્ષ્મી બોમ્બ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે અક્ષયકુમારની વિરુદ્ધ #ShameOnAkshayKumar ટ્રન્ડ થયું હતું.રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય આસિફના પાત્રમાં છે, જે હિન્દુ યુવતી પ્રિયા (કિયારા અડવાણી) સાથે લગ્ન કરે છે.

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ પ્રશાંત પટેલ ઉમરાવે ટ્વિટ કર્યું હતું કે, શબીના ખાન લક્ષ્મી બોમ્બની પ્રોડયુસર છે, જે કાશ્મીરી અલગતાવાદી છે. આસિફ (અક્ષય)ને ટ્રાન્સજેન્ડર લક્ષ્મીનું ભૂત વળગે છે, જે લાલ સાડી પહેરે છે અને ત્રિશૂળ રાખે છે. સત્તાવાર ટીઝરના બેકડ્રોપમાં મા લક્ષ્મીને દર્શાવાયા છે. જ્યારે ભૂત ભાગતું નથી,

બોલીવુડના ‘ખેલાડી’ અક્ષય કુમાર અને કિયારા અડવાણી ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની જોરદાર ચર્ચા થઇ રહી છે. રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળી પર એટલે 9 નવેમ્બર 2020ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. ‘લક્ષ્મી બોમ્બ’ની રાહ જોઇ રહેલા લોકો માટે મોટી ખુશખબરી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેકર્સ 9 નવેમ્બરના રોજ ‘લક્ષ્મી બોમ્બ’ને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે-સાથે સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે.

ટ્વિટર પર યુઝર્સે આ રીતે કમેન્ટ્સ કરી
સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ પ્રશાંત પટેલ ઉમરાવે ટ્વીટમાં કહ્યું હતું, ‘શબીના ખાન ‘લક્ષ્મી બોમ્બ’ની પ્રોડ્યૂસર છે. શબીના ખાન કાશ્મીરી અલગતાવાદી છે. આસિફમાં ટ્રાન્સજેન્ડર લક્ષ્મીનું ભૂત આવે છે. તે લાલ સાડી પહેરે છે અને ત્રિશૂળ રાખે છે. ઓફિશિયલ ટીઝરના બેકડ્રોપમાં માતા લક્ષ્મીને બતાવવામાં આવે છે. જ્યારે આસિફમાં ભૂત નથી હોતું ત્યારે પ્રિયા તેની પ્રેમિકા છે, શરમ કર અક્ષય કુમાર.’

એક યુઝરની કમેન્ટ, ‘લક્ષ્મી બોમ્બ’નો બહિષ્કાર કેમ નહીં? ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ (દેવી લક્ષ્મીનું અપમાન તથા માનહાનિ), એક્ટરનું નામઃ આસિફ, એક્ટ્રેસઃ પ્રિયા (ચૂપચાપ લવજેહાદનું પ્રમોશન) અર્નબ વિરુદ્ધ કેસ, કેનેડિયન (અક્ષય કુમારની પાસે કેનેડાની નાગરિકતા છે) કુમારની પત્ની રિયા ચક્રવર્તીનો સપોર્ટ કરે છે’

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ