વરસાદમાં ઝાડ નીચે ઊભાં ન રહેતા, અચાનક જ વીજળી પડી ને 4 લોકો ત્યાં જ…,જુઓ લાઈવ વિડીયો..જોઈને હચમચી જશો..

1152
Published on: 5:09 pm, Sat, 13 March 21
  • ગુરૂગ્રામમાં ઝાડ ઉપર વીજળી પડતા 3 લોકો દાઝ્યા 
  • સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
  • દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી 

શુક્રવારે ગુરુગ્રામમાં મોટી દૂર્ઘટના બની હતી. રહેણાક વિસ્તારમાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. સેક્ટર-82ની વાટિકા સિગ્નેચર વિલા સોસાયટીમાં વીજળી પડી હતી. જેમાં સોસાયટીમાં કામ કરતા હોર્ટીકલ વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ભયાનક ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો. દિલ્હી, નોઇડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે 12 માર્ચે દિલ્હીમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

વરસાદથી બચવા ઝાડ નીચે ઉભા હતા ચાર લોકો, અચાનક વીજળી પડી અને... જુઓ Live Video

વરસાદના એક દિવસ પહેલા દિલ્હી અને એનસીઆરની હવા ખરાબ બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર એક ક્વોલિટી બુલેટિનના મતે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 242 નોંધાયો હતો. ફરિદાબાદમાં 277, ગાજિયાબાદમાં 287 અને ગ્રેટર નોઇડામાં 307 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો.

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો. દિલ્હી, નોઇડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે 12 માર્ચે દિલ્હીમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

વરસાદના એક દિવસ પહેલા દિલ્હી અને એનસીઆરની હવા ખરાબ બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર એક ક્વોલિટી બુલેટિનના મતે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 242 નોંધાયો હતો. ફરિદાબાદમાં 277, ગાજિયાબાદમાં 287 અને ગ્રેટર નોઇડામાં 307 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો.

Gurugram માં ચાર વ્યક્તિઓ પર વીજળી પડી જુઓ પછી શું થયું! See what happened  after lightning struck on four persons in Gurugram | TV9 Gujarati

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે 

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી બચવા માટે કેટલાક લોકો ઝાડ નીચે ઉભા છે. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી અને ઝાડ નીચે ઉભેલા લોકો પર પડી. આકાશમાં વીજળી પડતા જ હાજર તમામ લોકો ત્યાં પડી જાય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317