10 મહાન નમૂનાઓ
આજકાલ સોશિયલ મીડિયા પર એવી એવી રમુજી તસ્વીરો ફરતી હોય છે જેને જોઈને આપણે હસી હસીને ગાંડા થઇ જઈએ છીએ. આ તસ્વીરો પરફેક્ટ સમયે પાડવામાં આવી હોય છે આ તસ્વીરોમાં કોઈ એડિટિંગ નથી. અમુક લોકોના આવા કારનામા જોઈને તો એટલું હસવું આવે કે હસી હસીને પેટ દુઃખી જાય. આ લોકોને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું વિચારે છે. તે તો બસ પોતાની દુનિયામાં જ વ્યસ્ત રહે છે અને અવનાવા કામોથી લોકોને હસાવે છે.
ફુલ નેટ આવશે હવે તો…
આ ભાઈને અંગ્રેજીમાં 100માંથી 110 મળ્યા હતા…
ભાઈ આવું કેમ કર્યું, ખુરશી સાથે કોણ બાંધે…
ઉધાર ન આપવું હોય તો સીધું ના પડી દો પણ, આવું કોણ કરે…
આ ભાઈને તો બરાબરની પડવાની છે. નક્કી કાલે હોસ્પિટમાં જોવા મળશે…
એબ્સ તો જુઓ
આ બારી આગળ મારી જગ્યા છે
માણસમાં એવી ગણી આદત હોય છે જેન જન્મથી જ આવી હોય તેવું લાગે છે. તપ ઘણી એવી વસ્તુઓ પણ છે જેને કારણે પુરુષો મહિલા સામે જોવાનું ટાળી શકતો નથી. ઘણી વાર એવું લાગે છે કે આ પુરુષો પુરુષો બનશે ખરા ?
ઘણા પુરુષો કોઈ પણ જગ્યાએ હોટ મહિલાઓને અને છોકરીઓને જોવામાં જ વ્યસ્ત હોય છે. પરંતુ એ મહિલા કે છોકરી તેને નફરતની નજરથી જોતી હોય છે. આજે અમે તમને એવી તસ્વીર બતાવીશું કે,જેમાં પુરુષો હોટ મહિલાની સામે જોતા હોય છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ