બોલિવૂડની ફિટ અભિનેત્રી
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી છે. ઉમર પ્રમાણે લોકોમા આટલી ફિટનેશ એ ખુબ મોટી વાત છે. જો કે મલાઈકા તેની બોડી પર ધ્યાન પણ આટલું આપે છે.
હાલમાં જ તેની જીમ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે હોટ લાગી રહી છે અને જીમના કપડાં પહેરેલા જોવા મળી રહ્યા છે. તે બ્લેક શોર્ટ્સમાં જોવા મળી હતી ત્યારે કોઈએ ફોટો વાયરલ કર્યા છે.
હાથમાં ફોન અને પાણીની બોટલ લઈને જીમ બહાર મલાઈકા સ્પોટ થઈ હતી. લોકોએ આ તસવીર પર અવનવી કોમેન્ટ કરી હતી. કોઈએ એના શરીર પર તો કોઈએ એના કપડાં પર.
કોઈએ તો અઢી હાડકાની અને માયકાંગલા જેવી પણ ટિપ્પણી કરી હતી. ટૂંકા કપડાંને લઈ પણ અમુકે ખરી ખોટી સંભળાવી હતી. તો જુઓ હીરોઈનના કેટલાક ફોટો….
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317