પુરુષો – મહિલાઓ
સંશોધનથી ખબર પડી છે કે પુરુષો કરતાં આ મહિલાઓ વધુ ગંદા કામ કરે છે.તાજેતરમાં જ એક સંશોધન કાર્ય કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આજકાલ મહિલાઓ પુરુષો કરતા પોર્ન મૂવીઝ જોવા વધુ સમય વિતાવે છે, જેના કારણે તેમને પોર્ન જોવાની ટેવ પડે છે અને સાયબર સેક્સની આવી મહિલાઓનું પરિણામ છે વગેરે. આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગની મહિલાઓ ઓનલાઇન સેક્સમાં હોય છે.
મહિલાઓ આ ગંદા કામ કરે છે:આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓ ઓનલાઇન સેક્સ મૂવી પણ જુએ છે. ઉલટાનું કહો કે આજકાલ મહિલાઓ પુરુષો કરતા વધારે પોર્ન ફિલ્મો જોવાની શરૂઆત કરી રહી છે.ઇન્ટરનેટ પર પોર્ન મૂવીઝ જોવા અને વ્યસની બનવું એ સાયબર સેક્સ કહેવાય છે. આ એક પ્રકારની માનસિક સમસ્યા છે કે પીડિત લોકો પોર્ન મૂવીના વ્યસની બની જાય છે.
ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે. ભારતમાં જ્યાં પોર્ન કન્ટેટને બ્લોક કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સર્વેમાં 79 ટકા ભારતીયો નિયમિત રૂપે ક્યારેક ક્યારેક પોર્ન જોવાની વાત કબૂલી છે.
આ રિસર્ચનો ભાગ ફક્ત પુરૂષો જ નહી મહિલાઓ પણ સમાનરૂપથી સામેલ હતી. કિશોરો દ્વારા પોર્ન જોવાને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશેષજ્ઞ પોર્ન વેબસાઇટોને કિશોરો માટે તેમની કામુક ઇચ્છાઓને સંતુષ્ટ કરવાનું એક માધ્યમ માને છે.
સર્વેમાં સામે આવ્યું પરિણામોમાં 85.5 ટકા પુરૂષોએ એ પણ સ્વિકાર્યું કે તે નિયમિત રીતે અથવા ક્યારેક ક્યારેક પોર્ન જુએ છે. આ મામલે મહિલાઓ પણ પુરૂષો કરતાં વધુ પાછળ નથી. સર્વેમાં 71% મહિલાઓએ પોર્ન જોવાની વાત પર સહમતિ વ્યક્ત કરી હતી. સ્પષ્ટ વાત છે કે મહિલાઓનું પોર્ન જોવાનું કારણ પણ પુરૂષો જેવું જ હોઇ શકે છે. સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ રિતેશ ભાટીયા કહે છે, ‘સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ, ડેટિંગ પોર્ટલ અને સ્માર્ટફોન એપ મોટાપાયે સેક્સટોર્શન અને સાઇબર સ્કોટિંગ જેવા ગુનાઓમાં યોગદાન કરે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે પોર્નની લતથી ગુનામાં વૃદ્ધિ તો થાય છે. સાથે જ યૌન અસુરક્ષા પણ પેદા થઇ રહી છે. તે પોર્ન કન્ટેટને સંબંધોમાં કડવાશ ઉભી કરવા માટે પણ જવાબદાર છે. આ વિષય પર સાઇકોલોસ્જિટ સાદિયા સલીદનું કહેવું છે, ‘પોર્નની લત કિશોરોમાં ઝડપથી ફેલાઇ રહી છે. લોકોને લાગે છે કે દિવસભરના થાક બાદ હકિકતમાં યૌન સંબંધ બાંધવાની ઝંઝટના બદલે તેના માધ્યમથી આનંદ પ્રાપ્ત કરવો વધુ સરળ છે.
સલીદ જણાવે છે કે ઇન્ટરનેટના લીધે કિશોરોના યૌન વ્યવહારમાં પણ ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે યૌન સંબંધો અને અંતરંગતા વિષય પર સલાહ લેનાર રોગીઓની સંખ્યા પહેલાંથી જ વધુ થઇ છે. સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય વર્જિનિટીના મામલે હજુ લકીરના ફકીર છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019ના અનુસાર ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લે છે.
ઈક અલગ જોવા માગે છે મહિલાઓ,આંકડાઓમાં એ ખુલાસો પણ થયો છે કે, 37 ટકા મહિલાઓ સામાન્ય પોર્ન મૂવીઝને બદલે ગે સેક્સ વીડિયો પણ સર્ચ કરે છે જે થોડું વિચિત્ર લાગી શકે છે.પોર્ન સાઈટ પર સૌથી વધુ સમય વિતાવે છે મહિલાઓ,સૌથી રોચક વાત એ છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ પોર્ન સાઈટ પર વધારે સમય વિતાવે છે. કદાચ આ જ કારણે મહિલાઓનો ઓર્ગેઝમ સુધી પહોંચવામાં વધારે સમય લાગે છે.
પોર્ન ફિલ્મો જોવાના મામલામાં મહિલાઓ પણ કંઈ કમ નથી. મહિલાઓને પણ પોર્ન કે અશ્લિલ ફિલ્મો જોવી ઘણી પસંદ હોય છે. પણ મહિલાઓ પુરુષોની સરખામણીએ ઘણી ઓછી પોર્ન ફિલ્મો જોતી હોય છે.મહિલાઓ આશરે 15થી 20 મિનીટ સુધી પોર્ન ફિલ્મો જોવે છે ત્યારે પુરુષો આશરે 2 કલાક પોર્ન જોવામાં વિતાવી દે છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ