મહાશિવરાત્રિના પર્વે આટલી સાવધાની સાથે આ મંત્રોના કરો જપ, મહાદેવ થશે તુરંત જ પ્રસન્ન..

720
Published on: 5:36 pm, Wed, 10 March 21

મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં આવતી પરેશાનીને દૂર કરે છે. તો આ શિવરાત્રિમાં કેવી રીતે મહાદેવને રીઝવશો જાણી લો..

મહાશિવ રાત્રિનું પર્વ મહાદેવને સમર્પિત છે. મહાશિવરાત્રિમાં શિવ સાથે પૂરા શિવ પરિવારની પૂજા અર્ચનાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રિના દિવસે મહાદેવ, પાર્વતીનું મિલન થયું હતું. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનથી ગ્રહ દોશની સાથે જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે.

મહાશિવરાત્રિ પર આ ગ્રહોને કરો શાંત
મહાશિવરાત્રિમાં શિવ પૂજાથી મંગળ,શનિ, રાહુ, ચંદ્રમાની વિેશેષ શાંતિ થાય છે. આ સાથે અન્ય ગ્રહોના દોષો પણ દૂર થાય છે.

શનિની સાડાસાતીમાં પૂજાનું વિધાન
મિથુન રાશિ અને તુલા રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે. ધનુ મકર કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સાથે જ જે લોકોની કુંડલીમાં શનિ અશુભ ફળ આપે છે તેને શિવની ભાવથી પૂજા કરવાથી અચૂક લાભ મળે છે.

ભગવાન શિવ મનોકામનાપૂર્ણ કરે છે
મહાશિવરાત્રિનું વ્રત અને પૂજન ભાવ અને શ્રદ્ધા સાથે કરવાથી મનની કામના પૂર્ણ થાય છે. આ સાથે જ લગ્નમાં આવતા વિધ્નો દૂર થાય છે. જીવનની પરેશાનીને દૂર કરવા માટે મહાશિવરાત્રીના પર્વને ઉત્તમ અવસર માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં શિવ લિંગ પર જુદી જુદી વસ્તુના અભિષેકથી જુદું જુદું ફળ મળવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ તો કોઈપણ વ્યક્તિ શિવ પંચાક્ષર મંત્ર ‘ઓમ નમઃ શિવાય’નો જપ કરીને ભોળાનાથને પ્રસન્ન કરી શકે છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવેલ વિશેષ મંત્ર અને ખાસ વસ્તુના અભિષેકના પ્રયોગથી શિવજી તુરંત જ પ્રસન્ન થાય છે અને ભક્તને મનોવાંછિત વરદાન આપે છે.

હર હર મહાદેવ

મહાશિવરાત્રિએ આ મંત્રોના કરો જાપ 

મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥

ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર
ऊँ नम: शिवाय

બીલીપત્ર ચઢાવવાં, લાલ ફૂલથી મહાદેવનો શ્રૃંગાર કરવો. અને સાથે સાથે ‘ ઓમ શિવ વૈજનાથાય નમ:’ મંત્રની માળા કરવી. શિવ ચાલીસનો પાઠ કરવો.વૃષભમહાશિવરાત્રિના દિવસે આ રાશિના જાતકોએ ગાયના કાચા દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. સાકર નાખેલું દહીં તથા સફેદ મીઠાઈનું નૈવેદ્ય ધરવું.

Mahashivratri 2021 : महाशिवरात्रि पर सजाए इन मैसेज से अपना व्हाट्सएप और  फेसबुक - Live Times

રૂદ્ધ ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।

‘ઓમ શિવ સેતુબંધ રામેશ્વરાય નમ:’ મંત્રની માળા કરવી તથા શિવ સહસ્ત્રનામનો પાઠ કરવો.કર્કઆ જાતકોએ ગાયના કાચા દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. સાકર નાખેલું દહીં તથા સફેદ મીઠાઈનો ભોગ ધરવો. બીલીપત્ર અને ચંપાના ફૂલથી ભગવાનનો શણગાર કરવો. ‘ઓમ શિવ ત્ર્યંબકેશ્વરાય નમ:’ મંત્રની માળા કરવી તથા દ્વાદશ જ્યોતિલિંગ સ્ત્રોતનો પાઠ કરવો.સિંહઆ રાશિના જાતકોએ ગાયના શુદ્ધ ઘી તથા મધથી ભગવાન ઉપર અભિષેક કરવો.

મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર
ॐ हौं जूं स: ॐ भूर्भुव: स्व: ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्व: भुव: ॐ स: जूं हौं ॐ ॥

આ વાતોનું રાખશો ધ્યાન
મહાશિવરાત્રિનો સંપૂર્ણ લાભ લેવા માટે કેટલીક વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. મહાશિવરાત્રીના દિવસે મનમાં કોઇ પ્રત્યે દુર્ભાવ ન લાવો, નકારાત્મક વિચારને દૂર કરો. કોઇનો અનાદાર કે ક્રોધ ન કરવો જોઇએ, સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી અને સકારાત્મક ભાવથી પૂજન સાથે ઉપરોક્ત મંત્રોના જાપ કરવા જોઇએ.

Maha Shivratri 2021 Date: Puja Vidhi, Puja Muhurat And All About The Great  Day Of Shiva

‘ઓમ શિવ ઓમકારેશ્વરાય નમ:’ મંત્રની માળા કરવી. શિવ લિંગાષ્ટક સ્ત્રોતનો પાઠ કરવો.મકરઆ જાતકોએ તલનું તેલ તથા કાળા તલ મિશ્રિત શુદ્ધ જળથી ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવો. સાકર મિશ્રિત દૂધ, જાંબુ ફળ તથા દૂધપાકની મીઠાઇ નૈવેદ્ય રૂપે ધરવી. વાદળી રંગના ફૂલોથી ભગવાનના શ્રૃંગાર કરવો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317