ખેડૂતોના વિરોધ પ્રદર્શન : મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહ્યા બાદમાં વિવાદ વધ્યો તો માંગી માફી, જુઓ વિડીઓ..

1166
Published on: 1:59 pm, Fri, 23 July 21

  • કેન્દ્રમાં રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીના નિવેદન બાદ કોંગ્રેસનો વિરોધ
  • ખેડૂતો પર કરી વિવાદીત ટીપ્પણી
  • આંદોલન કરી રહેલા ખેડૂતો મવાલી છે
  • મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહ્યા બાદમાં વિવાદ વધ્યો તો માંગી માફી
  • કોંગ્રેસ નેતા જયરાજસિંહે કહ્યું, લીમડા-પીપળાનો તફાવત ખબર નથી

ગુરુવારે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી છેલ્લા ઘણા મહિનાઓથી કૃષિ કાયદાની વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતો પર ગુસ્સે થયા હતા અને તેમને મવાલી ​​કહી દીધા હતા. આપને જણાવી દઈએ કે, મીનાક્ષી લેખીએ તાજેતરમાં જ મોદી સરકારનાં નવા મંત્રીમંડળમાં વિદેશ રાજ્ય મંત્રી પદ સંભાળ્યું હતું. મીનાક્ષીએ પેગાસસ જાસૂસી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધપક્ષ ઉપર હુમલો કર્યો હતો, આ દરમ્યાન તેમણે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે પહેલી વાત એ કે તેમે તેઓને ખેડૂત બોલાવવાનું બંધ કરી દો કારણ કે તેઓ ખાડૂત નથી, ખેડૂતોની પાસે એટલો સમય નથી કે તેઓ જંતર મંતર પર ધરણા પર બેસે. તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે. આ ફક્ત કાવતરાખોરો દ્વારા ઉશ્કેરવામાં આવેલા લોકો છે જે આ કૃત્યો ખેડૂતોનાં નામે કરી રહ્યા છે.

Meenakshi Lekhi calls protesting farmers 'mawalis', later apologises | Delhi News

ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી વાતચીત કરીને સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી, તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. બીજી બાજુ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે જે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો નથી, મવાલી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે ખેડૂતો માત્ર દલાલોની મદદ કરી રહ્યા છે.

મીનાક્ષી લેખીને ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોને લઇને 26 જાન્યુઆરીની ઘટના યાદ કરતા તેમને મવાલી તો કહી દીધા. પરંતુ જ્યારે આ નિવેદનને કારણે વિવાદ વધવા માંડ્યો, ત્યારે તેમણે માફી માંગીને પોતાનું નિવેદન પાછું લીધું અને કહ્યું કે જો મારા આ નિવેદનથી કોઈને દુઃખ થાય છે, તો હું મારા શબ્દો પાછું લઈશ. તેમણે કહ્યું છે કે, તેમના નિવેદનનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મારા શબ્દોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જો તેનાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ.

Farmers' protest LIVE updates: Agitation begins at Delhi's Jantar Mantar amid heavy security | Hindustan Times

ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી વાતચીત કરીને સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી, તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. બીજી બાજુ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે જે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો નથી, મવાલી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે ખેડૂતો માત્ર દલાલોની મદદ કરી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317