નરેન્દ્ર મોદી
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ વખતે સતત બીજી વખત આપણા દેશના પીએમ બનનારા નરેન્દ્ર મોદી એ અંગે કેટલીક એવી વાતો છે કે જે તમને લોકો એ જાણવા માંગે છે. કે આ પી.એમ મોદી એ અંગે તો દરેક લોકો જાણે છે કે તે એક અદભુદ અને સારા વક્તા છે.
અને આખો દિવસ તે ઉર્જાથી ભરપૂર રહે છે. માટે તેની પાછળ આ અન્ય કોઇ નહીં પરંતુ આ તેમની બેલેંસ્ડ ડાયેટ છે. માટે PM મોદી એ ખાવાને લઇને ખૂબ ચિંતિત છે. માટે જો તમે વિચારો છો કે આ વધારે રેલી અને વધારે ભાષણ આપવા માટે તમારે તે વધારે પ્રમાણમાં ભોજન લેતા હશે અથવા તો આ ભરપૂર પ્રમાણમાં જ્યૂસ પીતા હશે. અને પરંતુ એવું બિલકુલ પણ નથી.
માટે પી.એમ મોદી એ રાતે મોડા સૂઇ ગયા હોય તો પણ તે હમેશની જેમ સવારે ૫ વાગ્યે ઉઠી જાય છે. અને એક કલાક યોગાસન કરીને તે પોતે ફ્રેશ રહે છે. અને તેમણે શાકાહારી ભોજન એ ખૂબ જ પસંદ હોય છે. માટે ગુજરાતી ભાખરી અને આ સિવાય દાળ અને ખિચડી એ તેમના ફેવરિટ લિસ્ટમાં છે. અને તે હંમેશા એકદમ હળવો નાસ્તો કરવાનું પસંદ કરે છે. માટે જેમ કે આ પૌઆ કે ઇડલી ઢોંસા અને નવરાત્રિના ૯ દિવસનું વ્રત એ પણ રાખે છે અને આ દિવસમા માત્ર એક ફળ ખાય છે.
માટે આ પી.એમ મોદી એ દિવસના ભોજનમા ભાત, દાળ, શાક અને દહીં સામેલ કરે છે માટે ભાષણ દરમિયાન તે હંમેશા તેજ અવાજમા એ ભાષણ આપે છે. અને તેના માટે તે તેમના ગળાનુ એ વિશેષ ધ્યાન રાખે છે. જેથી તે હંમેશા નવશેકું પાણી એ પીએ છે. આ સિવાય દેશ અને દુનિયાની માહિતી એ પણ તે રાખે છે.
જેના માટે તે હમેશા દુનિયાભરની ખબરો અને સોશિયલ મીડિયાથી પોતાને અપડેટ રાખે છે. અને તેમનાથી જોડાયેલા સુત્રો અનુસાર એ કોઇ યાત્રા પર નીકળતા તે પહેલા તેમની સાથે એક ન્યૂઝ પેપર લઇ જવાનુ ભૂલતા જ નથી. અને આ પી.એમ મોદીને આ વાત પણ જાણવાની હમેશાથી કોશિશ રહે છે કે તેમના આ આલોચક તેમના વિશે શુ વિચારે છે.
નરેન્દ્ર મોદી પોતાના સ્ટાઇલના કારણે ખૂબ જ ફેમસ છે. તે વારંવાર અલગ-અલગ પ્રકારના વેશ ધારણ કરે છે અને તેના શોખ પણ એટલા જ સ્ટાઇલિશ છે. તમે ઘણી વખત જોયું હશે એ નરેન્દ્ર મોદી જે જગ્યાએ સ્ટેજ શો કરે છે તે જગ્યાનો વેસ ધારણ કરી લે છે. અને તેને આવા નવા નવા લૂક અપનાવવાનું પણ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીને બીજા આવા ઘણા શોખ છે કે જેના વિશે તમે લોકો જાણતા નહીં હોવ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદીના આવા જ એક શોખ વિશે.
નરેન્દ્ર મોદીને મોંઘા કપડા અને મોંઘી ઘડિયાળ પહેરવાનો શોખ તો છે જ અને તે પોતાના પહેરવેશની સ્ટાઇલથી સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે જ અને તે પોતાના હાથ પર ખૂબ જ મોંઘી એવી મુવેદો ઘડિયાળ પણ બાંધે છે. જેની માર્કેટ પ્રાઇસ 8 હજારથી માંડીને ૨ લાખ સુધીની હોય શકે છે. પરંતુ આ સિવાય મોદીને બીજી એક વસ્તુનો પણ શોખ છે અને તે છે ખૂબ જ મોંઘી અને એક્સ્પેન્સિવ પેન નો.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીને આવી ખાસ પેન ની જરૂર શા માટે પડતી હોય છે. કેમકે દેશ-વિદેશ સાથે કરવામાં આવતા કરારો પર નરેન્દ્ર મોદી આજ પેન દ્વારા જ સાઈન કરે છે. આથી જો તેની પેન પણ સ્ટાઇલિશ હોય તો ભારત દેશના વડાપ્રધાન નું નામ સમગ્ર વિશ્વની અંદર મોખરે આવી જાય છે અને આથી જ નરેન્દ્ર મોદી પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ બોલપેન નું કલેક્શન છે.
કપડા.મોદીજી માટે તેમની પહેલી પસંદગી કપડાં છે, દેશ-વિદેશમાં પણ તેમના કપડાંના વખાણ થાય છે. મોદીજી ડિઝાઈનર કપડા વધુ પહેરવાનું પસંદ કરે છે અને આ કપડાંની પસંદગી એ ખુદ કરે છે અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ દ્વ્રારા તેમના કપડાં તૈયાર કરવામાં આવે છે. આ કંપની દોઢસો કરોડની એમ જ નથી ઊભી થઈ. એક સમય એવો હતો જ્યારે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકતા હતા. અને ખાસ વાતએ છે કે તે 1989થી સતત વડાપ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે.
કપડાં ના મામલામાં મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. આ સાથે બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે મોદી ત્રણ વાત સાથે બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતાઃ આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારેય ઠંડુ પાણી નથી પીતા.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ