સુરતમાં માતા-પુત્રએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત,સુસાઇડ નોટમાં લખ્યું- ‘મકાન હોવા છતાં ભાડાના મકાનમાં રહું છું

2041
Published on: 3:32 pm, Wed, 6 January 21
સુરત ગુજરાત

કોરોના રોગચાળાને પગલે લોકડાઉનમાં લાખો લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આને કારણે ઘણા લોકો આત્મહત્યાના કેસો પણ સામે આવી રહ્યા છે. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આર્થિક કારણોસર માતા અને પુત્રએ એક જ હુકથી આત્મહત્યા કરી લીધી હતી. આ હ્રદયસ્પર્શી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ હતી.

આપઘાત કરનાર યુવક બે દિવસથી મિત્ર સાથે આપઘાતને લગતી વાતો કરતો હતો જોકે સવારે તે ફોન નહીં ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા હતા અને માતાને પુત્રનો લટકતો મૃતદેહ જોઇ હેબતાઈ ગયા.

દરવાજો ખોલતા જ મહર્ષિ અને તેની માતા પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા જેને લઇને તેણે  સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. થોડા દિવસ અગાઉ મહર્ષિ અને તેના મિત્રો એમજ સંબંધીઓ પર કોઈ કંપનીના પૈસાને લઇને મેસેજ ગયા હતા જેથી લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યા હોવાની શક્યતા છે.

 સુસાઈટ નોટ મળી આવી: માતા સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેનાર મહર્ષિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, "મારું પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું. હું લોનના ચક્કરમાં ફસાઈ ગયો છું. આ કારણે હું આવું પગલું ભરું છું. આપઘાત માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં. મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા." આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં સોમવારે માતા-પુત્રએ એક એક હુક સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એવી માહિતી મળી છે કે 15 દિવસ પહેલાં જ આપઘાત કરી લેનાર યુવકની પત્ની તેની નાની દીકરીને લઈને પિયર જતી રહી હતી. મૃતક મહર્ષિ પરેશભાઈ પારેખ પીપલોદ મિલાનો હાઈટ્સમાં રહેતા હતા અને ઓનલાઈન પે એપ્લિકેશન કંપનીમાં નોકરી કરતા હતા. અહીં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનો પોતાનું મકાન બાલાજી રોડ ખાતે આવેલું છે.

સુસાઈટ નોટ મળી આવી: માતા સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેનાર મહર્ષિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મારું પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું. હું લોનના ચક્કરમાં ફસાઈ ગયો છું. આ કારણે હું આવું પગલું ભરું છું. આપઘાત માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં. મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા.” આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતા: એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતાં. પ્રથમ પત્નીથી તેણે છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નથી તેને એક દીકરી હતી.15 દિવસ પહેલા મહર્ષિની પત્ની તેના પિયરમાં ચાલી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે મહર્ષિના કહેવા છતાં તેની પત્ની પરત આવી રહી ન હતી. લોનના ચક્કરમાં ફસાયેલા મહર્ષિએ આપઘાતનો વિચાર કરી લીધો હતો પરંતુ તેના ગયા બાદ માતાનું શું થશે તેવું વિચારીને માતાએ પણ સાથે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ અનુમાન છે.

મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતા: એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર મહર્ષિએ બીજા લગ્ન કર્યા હતાં. પ્રથમ પત્નીથી તેણે છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નથી તેને એક દીકરી હતી.15 દિવસ પહેલા મહર્ષિની પત્ની તેના પિયરમાં ચાલી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે મહર્ષિના કહેવા છતાં તેની પત્ની પરત આવી રહી ન હતી. લોનના ચક્કરમાં ફસાયેલા મહર્ષિએ આપઘાતનો વિચાર કરી લીધો હતો પરંતુ તેના ગયા બાદ માતાનું શું થશે તેવું વિચારીને માતાએ પણ સાથે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ અનુમાન છે.

બે દિવસથી ફેનીલને આત્મહત્યા કરવાની વાત કરી રહ્યો હતો
પોલીસ સમક્ષ ફેનિલે આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ મહર્ષિ એક પ્રોપર્ટી ડીલર હતો, પરંતુ લોકડાઉનમાં ધંધાનો સંપૂર્ણ પતન થતાં મહર્ષની આર્થિક સ્થિતિ કથળી હતી. ઘર અને અન્ય કોઈપણ લોણને લીધે, બેંક તરફથી સતત ફોનની ધમકીઓ હતી. મહર્ષે આ બધી બાબતોને ફોનથી શેર કરી હતી. તે જ સમયે, છેલ્લા બે દિવસથી મહર્ષાનું કહેવું હતું કે, હવે મને આત્મહત્યા કરવાનું મન થાય છે. પરંતુ તે જાણતું ન હતું કે તે ખરેખર તે કરશે.

 સુરત: શહેરમાં ગઈકાલે માતા અને પુત્રએ સાથે ગળેફાંસો (Mother son hang selves at home) ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જે બાદમાં પોલીસે ગુનો નોંધીને આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પોલીસના હાથે લાગેલી સુસાઈડ નોટ (Suicide note)માં યુવકે એવો ઉલ્લેખ કર્યો છે કે હું લોન (Loan)માં ફસાયો છું. મારા ગયા પછી કોઈને હેરાન કરવામાં આવે નહીં. આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય કેટલીક મહત્ત્વના ખુલાસા થયા છે. એવી પણ વાત સામે આવી છે કે આપઘાત કરી લેનાર યુવક છેલ્લા બે ત્રણ દિવસથી તેના એક મિત્રને આપઘાત કરી લેવા અંગે વાત કરતો હતો.

પત્ની અને 5 વર્ષના પુત્રને મામાના ઘરે મૂકી આવ્યો
લગભગ ત્રણ વર્ષ પહેલા મહર્ષના પિતાનું નિધન થયું છે. મહર્ષે પત્ની ઉપરાંત તેમના પરિવારમાં 5 વર્ષનો પુત્ર છે. આશરે 15 દિવસ પહેલા મહર્ષે પત્ની અને પુત્રને એમ કહીને છોડી દીધા હતા કે, સમાધાન થતાંની સાથે જ તેની પત્ની પૈસા પાછા આપી દેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ