ભણાવવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી શિક્ષકે આચર્યું દુષ્કર્મ,લગ્નના લીલા તોરણે સાસરીવાળા તો આવ્યા પણ… જેલની હવા ખવડાવવા,

1082
Published on: 3:57 pm, Mon, 8 February 21
વલસાડ ગુજરાત
  • લગ્નના દિવસે વરરાજા જેલ હવાલે
  • વિદ્યાર્થિની સાથે આચર્યું હતું દુષ્કર્મ
  • લગ્નના દિવસે જ મયુર રાણાનો ભાંડો ફૂટ્યો

શિક્ષમ જગતનું માથું શરમથી નીચે થઈ જાયે એવી ઘટના સામે આવી છે. કળિયુગી શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડ્યું હતું. બીલીમોરાની ખ્યાતનામ શાળામાં ભણાવતા લંપટ શિક્ષકે વિદ્યાર્થિની સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. બણાવવાના બહાને વિદ્યાર્થિનીને શિક્ષકે પોતાના ઘરે વલસાડ બોલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, શિક્ષકના લગ્નની જાણ થતાં યુવતીના પરિવારજનોએ પીઠીના દિવસે જ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્ત્રી પરનાં ગુનાઓમાં ગુજરાતમાં અચાનક વધારો થઇ રહ્યો છે. ત્યારે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આરોપી બીજો કોઇ નહી પરંતુ તેનો જ ગુરૂ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધારે એક ઘટના નવસારીમાંથી સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ લંપટ ગુરૂએ સંબંધો લજવ્યા છે.

 થોડા દિવસ બાદ શિક્ષકના લગ્નન થવાના હોવાની જાણ થઈ હતી. ત્યારે 22 વર્ષીય વિદ્યાર્થિનીના પરિવારજનો વલસાડ પહોંચ્યા હતા. શિક્ષકની પીઠીના દિવસે જ શિક્ષકને માર માર્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

કાળયુગી શિક્ષકે પોત પ્રકાશયું,ગુરુ શિષ્યના સંબંધને લાંછન લાગ્યું છે. લગ્નની લાલચ આપી વલસાડના શિક્ષકે બિલ્લીમોરાની વિદ્યાર્થીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષકના લગ્નનની જાણ થતાં યુવતીના પરિવારજનોએ પીઠીને દિવસે શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો. સમગ્ર મામલે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારને બિલ્લીમોરા પોલીસમાં કેસ દાખલ કરવાં જણાવ્યુ હતું. હાલ તો લંપટ શિક્ષકનાં લગ્ન થાય તે પહેલા જ તે જેલ ભેગો થયો છે.

વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ રાખનારા શિક્ષકને લગ્નના મંડપમાં જ એટલો માર પડ્યો કે...

બિલ્લીમોરની ખ્યાતનામ શાળામાં ભણાવતા હવસખોર શિક્ષક મયુર રાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભણાવવાના બહાનું બનાવી વિદ્યાર્થીની સાથે તેણીના ઘરે તેમજ વલસાડમાં શરીર સંબંધો બાંધ્યા હતા. 22 વર્ષીય વિદ્યાર્થીનીએ લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરતા તેની ધરપકડ થઈ છે. પોલીસ શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર ઘટનાને પગલે લગ્ન પહેલા જ શિક્ષકને જેલયાત્રાએ મોકલી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વલસાડ-નવસારીમાં ચકચાર મચી ગઇ છે.

થોડા દિવસ બાદ શિક્ષકના લગ્નન થવાના હોવાની જાણ થઈ હતી. ત્યારે 22 વર્ષીય વિદ્યાર્થિનીના પરિવારજનો વલસાડ પહોંચ્યા હતા. શિક્ષકની પીઠીના દિવસે જ શિક્ષકને માર માર્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.વધુ મળતી માહિતી પ્રમાણે સમગ્ર મામલે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારજનોને બીલીમોરા પોલીસમાં કેસ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પીડિત યુવતીએ લંપટ શિક્ષક વિરુદ્ધ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 યુવતીની ફરિયાદ બાદ પોલીસ લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી. અને તેને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. શિક્ષકના લગ્નના દિવસોમાં જ માંડવાના બદેલ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

યુવતીની ફરિયાદ બાદ પોલીસ લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી. અને તેને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. શિક્ષકના લગ્નના દિવસોમાં જ માંડવાના બદેલ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317