NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની સિવિલ હોસ્પિટલ ખાતે થી ધરપકડ, વિડિઓ જોવા ક્લિક કરો

974
Published on: 2:32 pm, Mon, 14 September 20

રાજકોટ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

રાજકોટ ગુજરાતકોરોના ઇફેકક્ટ્સ NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની સિવિલ હોસ્પિટલ ખાતે થી ધરપકડ અને રાજકોટ પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા સહિત NCP કાર્યકર્તાઓ રાજકોટ સીવીલ હોસ્પિટલ પહોંચે એ પહેલા ધરપકડ કરી, તંત્રની પોલ ખોલે એ પહેલાં પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યા. રેશ્મા પટેલ, કાર્યકર્તાઓ રાજકોટ સિવીલ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા.

Gepostet von Gujarat update am Montag, 14. September 2020

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની સિવિલ હોસ્પિટલ ખાતે થી ધરપકડ અને રાજકોટ પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા સહિત NCP કાર્યકર્તાઓ રાજકોટ સીવીલ હોસ્પિટલ પહોંચે એ પહેલા ધરપકડ કરી, તંત્રની પોલ ખોલે એ પહેલાં પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યા.

રેશ્મા પટેલ, કાર્યકર્તાઓ રાજકોટ સિવીલ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા.’પોલ ખોલ’ કાર્યક્રમ પહેલા અટકાયત: રાજકોટ સિવિલમાં દરરોજ અનેક કોરોના દર્દીઓનાં મોત થાય છે. બીજી તરફ સરકારી ચોપડે રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો ખૂબ ઓછો બતાવવામાં આવે છે. રાજકોટમાં કોરોના: રાજકોટમાં સરકારી ચોપડે અત્યાર સુધી કોરોનાના કુલ 6,697 કેસ નોંધાયેલા છે, જ્યારે 4,476 લોકો સાજા થયા છે. કોરોનાથી શહેરમાં અત્યારસુધી 111 લોકોનાં મોત થયા છે. જોકે, સરકારે ચોપડે આંકડા છૂપાવવામાં આવતા હોવાના આક્ષેપ અવારનવાર થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજકોટમાં 31 દર્દીનાં મોત થયા છે. જેમાં શહેરના 24 દર્દી, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીનો સમાવેશ થાય છે

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા રેશ્મા પટેલ ની રાજકોટ માંથી અટકાયત કરવામાં આવી છે. રેશ્મા પટેલ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પોલ ખોલ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા. જોકે, તેમના આગમનની જાણ હોવાથી પહેલાથી જ સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. રેશ્મા પટેલ પહોંચ્યાં કે તેમની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કોરોના દર્દીઓનાં થઈ રહેલા મોત સંદર્ભે તેઓ તેમના પરિવારના લોકોને સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા.સિવિલના ગેટ પરથી જ અટકાયત: રેશ્મા પટેલની રાજકોટની સિવિલ હૉસ્પિટલના મુખ્ય ગેટ પરથી જ પકડી લેવામાં આવ્યા હતા. તેમની આગમનની જાણ હોવાથી ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો સિવિલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો..

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ