નીતિન પટેલે મીઠાઇની ડિશ પકડી ને રૂપાણીએ સીઆરનું મોં મીઠું કરાવ્યું, નીતિન પટેલે શું કહ્યુ?

1675
Published on: 3:33 pm, Tue, 10 November 20

પેટાચૂંટણી

એક બાજુ સરકાર આ મહામારી ના સમય માં પ્રજા માટે કડક કાયદાઓ લાવી રહી છે તો બીજું બાજુ સરકાર જ નિયમ ના ધજાગરા બોલાવી રહી છે, વાત છે આજ ની પેતાચુટણી ના પરિણામ નિ જ, ભાજપ ના નેતા ઓ અને કાર્યકરો જાહેર માં ફટાકડા ફોડી ગરબે ઘૂમ્યા તો બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા જાહેર માં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે તો સવાલ એ ઉભો થાય છે કે નીય માં ફક્ત આમ પ્રજા માટે જ છે કે નેતા ઓ માટે પણ ??

કાર્યકરો ના ટોળા ભેગા કરી જીત ની ઉજવણી કરી તેમાં કાર્યકરો એ માસ્ક પણ નથી પહેર્યા  અને સોસીયલ ડીસ્તંસ ના પણ ધજાગરા ઉડાડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જોડાયા હતા. દરમિયાન રૂપાણીએ સીઆરનું મોં મીઠું કરાવ્યું હતું. જોકે, નીતિન પટેલે મીઠાઇ ખાવાની ના પાડી હતી.

ગુજરાત પેટાચૂંટણીનાં પરિણામો આવવાનાં શરૂ, મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી.

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું હતું મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ