Home ગુજરાત 1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલિવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, ખાસ જાણો

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલિવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, ખાસ જાણો

884

રાંધણ ગેસ

જો તમે ઘરે બેઠા રાંધણ ગેસ નોંધાવીને ડિલિવરી મેળવતા હોવ તો ખાસ વાંચો અહેવાલ. કારણ કે LPG ગેસની હોમ ડિલિવરી માટે એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થશે!.

આ નવી સિસ્ટમને DACનું નામ આપવામાં આવ્યું છે એટલે કે, ડિલીવરી ઓથેન્ટિકેશન કોડ. હવે માત્ર બુકિંગ કરાવી લેવાથી તમારા ઘરે સિલિન્ડર ની ડિલીવરી નહીં થાય. પણ હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે, તે કોડને તમે ડિલીવરી બોયને બતાવશો ત્યારે જ ડિલીવરી પૂરી થશે.

ક્રુડ કંપનીઓ આ સિસ્ટમને પહેલા 100 સ્માર્ટ સીટીમાં લાગુ કરવાની છે. જે બાદ ધીમે ધીમે બીજા સીટીમાં પણ લાગુ કરી શકે છે. જયપુરમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 95 ટકાથી વધારે આ પ્રોજેક્ટ સક્સેટ રેટ ક્રુડ કંપનીઓને મળ્યો છે. જણાવી દઈએ કે આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં થાય માત્ર ડોમેસ્ટિક માટે નિયમો લાગુ કરવામાં આવશે.

હવે તમારા LPG સિલિન્ડરની હોમ ડિલેવરીની પ્રક્રિયા હવે પહેલા જેવી નહી હોય કેમ કે, આગામી મહિનાથી ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર થવાનો છે. 1 નવેમ્બરથી ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી રોકવા માટે અને સાચા કસ્ટમરની ઓળખ કરવા માટે તેલ કંપનીઓ નવી LPG સિલિન્ડર ડિલેવરી સિસ્ટમ લાગુ કરવાની છે. શું છે નવી સિસ્ટમ અને હોમ ડિલેવરી કેવી રીતે થશે તો જાણો બધુ જ.

આ નવી સિસ્ટમને DACનું નામ આપવામાં આવ્યું છે એટલે કે, ડિલેવરી ઓથેન્ટિકેશન કોડ. હવે માત્ર બુકિંગ કરાવી લેવા માત્રથી તમારા ઘરે સિલિન્ડરની ડિલેવરી નહીં થાય. પરંતુ, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે, તે કોડને તમે જ્યાં ડિલેવરી બોયને બતાવશો નહીં ત્યાં સુધી ડિલેવરી પુરી નહીં થાય.

જોકે, કોઈ કસ્ટમર એવા પણ છે જેમમે ડિસ્ટિબ્યુટર પાસે મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યો, તો ડિલેવરી બોય પાસે એક એપ હશે જેના દ્વારા તમે રિયલ ટાઈમ પોતાનો નંબર અપડેટ કરાવી શકશો. અને ત્યારબાદ કોડ જનરેટ કરી શકશો.

95 ટકાથી વધારે આ પ્રોજેક્ટનો સક્સેસ રેટ તેલ કંપનીઓને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગુ નહીં થાય માત્ર ડોમેસ્ટિક માટે આ રુલ્સ લાગુ કરવામાં આવશે.એક નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડર ને મંગાવવાની પદ્ધતિ બદલાઈ જશે. આ પગલું સિલિન્ડરમાંથી ચોરી થતા ગેસ, સિલેન્ડરની ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે લાગુ થઈ રહી છે. ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવાની છે. આ સિસ્ટમમાં હવે માત્ર બુકિંગ કરાવવાથી જ કામ નહીં થાય.

તમને એ પણ જણાવી દઈએ કે, પટ્રોલના ભાવમાં 23 દિવસથી કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બીજી તરફ આજે 13માં દિવસે પણ ડીઝલના ભાવ સ્થિર રહ્યા. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલો રહ્યો. મુંબઈમાં પેટ્રોલ 87.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લીટર, કોલાકાતામાં પેટ્રોલ 82.59 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 73.99 રૂપિયા પ્રતિ લીટર તથા ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 84.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.99 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.

શું હશે નવી સિસ્ટમ?

સૂત્રોનું માનીએ તો ઓઈલ કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સિલિન્ડરનું બુકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી બોયને આપવો પડશે. જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પૂરી નહીં થાય અને સ્ટેટસ પેન્ડિંગમાં જ રહેશે.

મોબાઈલ નંબર પણ થશે અપડેટ

જો તમારો મોબાઈલ નંબર ગેસ વિક્રેતા એજન્સી પાસે રજિસ્ટર્ડ નહીં હોય કે બદલાઈ ગયો હશે તો ડિલિવરી સમયે જ તે અપડેટ કરાવી શકશો. આ માટે ડિલિવરી બોયને એક એપની સુવિધા અપાશે. ડિલિવરી વખતે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોયને અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા રિયલ ટાઈમ બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ