સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારું..

4065
Published on: 3:59 pm, Wed, 7 July 21
ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી સુરતના લોકો માટે આપઘાત નું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે. આજ રોજ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતી એ પારિવારિક ઝઘડાને લઇને તાપી નદીના પૂલ ઉપરથી તાપી નદીમાં જ કૂદકો મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

 ત્યારે આજે વધુ એક યુવતીએ સુરતના ચોક બજાર ખાતે આવેલા મકાઈ પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલી વિનસ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતી પુષ્પાબેન બીપીનભાઈ વાગે પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો આ વાતમાં લાગી આવતા આજે બપોરે એક વાગ્યાના સુમારે મકાઈ પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી લોકો જ્યારે પસાર થઈ રહ્યા હતા તેમની સામે તે મહિલાએ તાપી નદીમાં આપઘાત માટે ઝંપલાવ્યું હતું.

આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાતનું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં આજે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીએ પારિવારિક ઝઘડાને લઇને તાપી નદીના પૂલ ઉપરથી તાપી નદીમાં જ કૂદકો મારી આપઘાત કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે.

તાપી નદી સુરત મધ્યમાંથી પસાર થાય છે અને આ નદી ઉપર સુરતમાં ઠેકઠેકાણે પૂલ આવેલા છે. જોકે સુરતના લોકો માટે તાપી નદી જાણે કે આપઘાત માટેનું સરળ સાધન બની ગયું હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. કારણ કે ત્રણ દિવસ પહેલાં કેબલ બ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે કૂદકો માર્યો હતો. ગઈકાલે સરદારબ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.

 ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને આ યુવતીને તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી જો કે ઘટનાની જાણ થતાં યુવતીનું પરિવાર પણ તાપી નદી કિનારે આવી પહોંચ્યું હતું. પરિવારના આક્રંદથી તાપીનો કિનારો જાણે ધ્રુજી ગયો હતો. પાણીના ધસમસતા વહેણમાં વ્હાલસોયીનો પતો ન લાગતા હૈયાફાટ રૂદનના દૃશ્યો સામે આવ્યા હતા.

આ દરમિયાન આજે વધુ એક યુવતીએ સુરતના ચોક બજાર ખાતે આવેલા મકાઈ પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલી વિનસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પુષ્પાબેન બીપીનભાઈ વાગે પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું સામે અવાયું છે. આ વાતમાં લાગી આવતા આજે બપોરે એક વાગ્યાના સુમારે મકાઈ પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી લોકો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની સામે જ તે મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી લીધી હતી.

આ યુવતીએ આ પગલું ભર્યુ તેને લઈને પરિવાર સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડેના જવાનોએ ખૂબ શોધખોળ આદરી હતી અને બે ત્રણ દિશામાં યુવતીને શોધવાનો પ્રયાસ હાથધર્યો હતો.

 આ યુવતીએ આ પગલું ભર્યુ તેને લઈને પરિવાર સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડેના જવાનોએ ખૂબ શોધખોળ આદરી હતી અને બે ત્રણ દિશામાં યુવતીને શોધવાનો પ્રયાસ હાથધર્યો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને આ યુવતીને તાપી નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં યુવતીનું પરિવાર પણ તાપી નદી કિનારે આવી પહોંચ્યું હતું. પાણીના ધસમસતા વહેણમાં વ્હાલસોયીની કોઈ જાણ ન લાગતા હૈયાફાટ રૂદનના દૃશ્યો સામે આવ્યા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317