ઓલપાડ : ઉંમરા ગામ ના જાગૃત નાગરિકો દ્વારા આજ રોજ એકસાથે 414 લોકો ને વેક્સીન અપાઈ..

489
Published on: 7:06 pm, Tue, 31 August 21

ઉંમરા – વેલંજા

ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી અને ઉમરા ગામ ના જાગૃત નાગરીકો હેઠળ ઉમરા ગામ માં કોરોના વેસીન ના કાર્યક્રમ માં અડચણ વગર આજ રોજ 414 લોકો ને રસી આપવામાં આવી. તેમજ સમાજિક કાર્યકર્તા અક્ષય કપુરિયા, સ્થાનિક પત્રકાર વિપુલ મુંજાણી, સ્થાનિક લોકો ધારાબેન અકબરી, તેમજ તમાંમ સોસાયટી ના પ્રમુખો એ ખુઈબ જ મહેનત કરી હતી.

એક જ દિવસમાં 414 રસીના ડોઝ આપવા શક્ય બન્યા

૩૧/૮/૨૦૨૧ મંગળવાર ના રોજ વોર્ડ નંબર ૨ મા ઉમરા વિસ્તારમાં આવેલ સોસાયટી ના જાગૃત પ્રમુખ કોરોના વાયરસ સંક્રમણ ધ્યાનમાં રાખીને પોતાની સોસાયટી મા રહેતા લોકો ની સલામતી ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સોસાયટીના સભ્યો ને વેક્સિનેશન કરાવ્યુ તે બદલ ખૂબ ખૂબ આભાર

(૧)સાંઈ આગમન સોસાયટીના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ
(૨)શુભ વીલા સોસાયટીના પ્રમુખ શ્રી બાબુભાઈ
(૩)શીરડી ધામ સોસાયટી ના પ્રમુખ શ્રી વિનુ ભાઈ
(૪) શુભમ સોસાયટીના પ્રમુખ શ્રી અલ્પેશ ભાઈ
(૫)શુભ લક્ષમી સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ ભાઈ
(૬)મોમાઈ સોસાયટીના ઉપ પ્રમુખ અરવિંદ ભાઇ ધવલ ભાઈ
તેમજ દરેક સોસાયટીના યુવાનો તેમજ વડીલો એ કેમ્પ દરમિયાન સેવા આપી તે લોકો નો પણ ખૂબ ખૂબ આભાર

સુરત ડેપ્મેયુટી મેંયર દિનેશભાઈ જોધાણી દ્વારા આં વેસ્કીન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમ આજે રેકોર્ડ બ્રેક એટલે કે 414 લોકો નેણ પ્રથમ તેમજ સેકન્ડ ડોઝ ની વેક્સીન આપવામાં આવી. આ કાર્યક્રમ માં ઉમરા ગામ ના જાગૃત નાગરિકો અને સોસાયટી ના પ્રમુખો એ સેવા રૂપે હાજરી આપી હતી.

ઉમરા ગામ માં હજી ઘણા પ્રાથમિક કામો બાકી રહી ગયા છે, જેમ કે ડ્રેનેજ લાઈન , રોડ -રસ્તા , સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી. જેથી ગામ નાં જાગૃત નાગરિકો એ ડેપ્યુટી મેયર ને ફરિયાદ કરતા મેયર દ્વારા તમામ કામો ધીમેધીમે થશે એવી ખાતરી પણ આપી હતીં. ઉમરા ગામ નાં રહીશો ને કોરોના વેક્સીન માટે સવાર થી સાંજ સુધી લાઈન માં ઉભા ન રહેવું પડે એ માટે મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ માં વેક્સીન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સોસાયટી દીઠ દરેક લોકો ને હેરાન થયા વગર વેક્સીનો નો ડોઝ મળી રહે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317