ડુંગળીના ભાવો ને લઈને કેન્દ્રની મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે

272

ડુંગળી

ભારતમાં ડુંગળીના વધતા ભાવને લઇને કેન્દ્રની મોદી સરકારે કડક પગલાં લીધા છે. વધતા ભાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટ નો નિયમ લાગુ કર્યો છે. જથ્થાબંધ વેપારી હવે ફક્ત 25 મેટ્રિક ટન જ ડુંગળીનો સ્ટોક કરી શકશે. આ સાથે વેપાર ફક્ત બે મેટ્રિક ટન ડુંગળીનો સંગ્રહ કરી શકશે. આ ઉપરાંત, બજારમાં ડુંગળી નું આગમન વધારવા માટે એમએમટીસી 10000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાના ટેન્ડર બહાર પાડશે. ખાનગી કંપનીઓ ઉપરાંત એમએમટીસી લાલ ડુંગળીની આયાત કરશે.

દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 હદને પાર કરી ગયા છે. વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે ડુંગળી સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. ડુંગળીની સ્ટોક મર્યાદાથી ઉપર રાખવા બદલ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.નાફેદ અત્યાર સુધીમાં 42 હજાર ટન ડુંગળી વેચી છે.

જયારે નાફેડ પાસે 20 થી 25 હજાર ટન સ્ટોક બાકી છે.નાફેડ આ વર્ષે 98 હજાર ટનનો સ્ટોક બનાવ્યો હતો. સતત ડુંગળીના ભાવ વધવાના કારણે સરકારી ડુંગળીનો સ્ટોક કરવા પર કાયદા કાનૂન લાગુ કર્યા.

રિટેલ વેપારીઓ ફક્ત બે મેટ્રિક ટન ડુંગળીનો જ સંગ્રહ કરી શકશે. એટલું જ નહીં, બજારોમાં ડુંગળીનું આગમન વધારવા માટે એમએમટીસી 10,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાના ટેન્ડર બહાર પાડશે. ખાનગી કંપનીઓ ઉપરાંત એમએમટીસી લાલ ડુંગળીની આયાત કરશે.

દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. ડુંગળીને સ્ટોક મર્યાદાથી ઉપર રાખવા બદલ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાફેડે અત્યાર સુધીમાં 42 હજાર ટન ડુંગળી વેચી છે. જ્યારે નાફેડ પાસે 20 થી 25 હજાર ટન સ્ટોક બાકી છે. નાફેડે આ વર્ષે 98 હજાર ટનનો સ્ટોક બનાવ્યો હતો. એમએમટીસી આવતીકાલે ડુંગળીની આયાત માટે ટેન્ડર બહાર પાડશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ