સી.આર. પાટીલનો 3 દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસઃ 10 કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના નેતાઓ માસ્ક પણ પહેરવાનું ભૂલ્યા

620
Published on: 7:50 pm, Sun, 23 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સોસિયલ મીડિયા માં ભાજપ ના નેતા સી.આર.પાટીલ થયા ટ્રોલ, લોકો સોસિયલ મીડિયા દ્વારા કરી રહ્યા છે વિરોધ.

મૂળ વાત એ છે કે ગુજરાત માં કોરોના કહેર વધતો જતો હોવાથી ગુજરાત સરકાર દ્વારા કડક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ શું આ કાયદા ફક્ત આમ નાગરીકો માટે જ છે ? , જો નિયમ બધા માટે હોય તો ભાજપ ના નેતા માટે 3 દિવસ ની રેલી ની પરમિશન કોણે આપી ? , ગુજરાત ના વિવિધ 10 શહેરો માં ભાજપ દ્વારા રેલીઓ કાઢવામાં આવી , વિડિઓ સોસિયલ મીડિયા માં વાયરલ પણ થયા છતાં સી.આર.પાટીલ કહે છે કે રેલી થોડી કહેવાય આને ?

સી.આર.પાટીલ ની રેલી માં સોસિયલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા , માસ્ક વગર પણ પકડાયા નેતા અને એમના કાર્યકરો છતાં પોલીસ કેમ ચૂપ, પાટીદાર ધમાલ માં વિડિઓ , અને સોસિયલ મીડિયા ના આધારે પોલીસ લોકો ને પકડી પડકી કાયદેસર કાર્યવાહી કરી રહી હતી તો ક્યાં ગઇ પોલિસ ??

કોરોના મહામારી વચ્ચે શુ ફક્ત ભાજપ જ રેલીઓ કાઢી શકે ? , જન્માષ્ટમી , દશામાં , નવરાત્રી અને ગણપતિ પર પ્રતિબંધ મૂક્યો પરંતુ ભાજપ ની રેલી પર પ્રતિબંધ કેમ નહિ ?

ગીર સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી પાટીલ વિરુધ્ધ એડવોકેટ ઉમેશભાઈ પટેલે એફ.આઈ.આર નોંધાવી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ