ભાવવધારો : ફરી વધ્યા ગેસના ભાવ, PNG નાં ભાવમાં બે રૂપિયાનો વધારો, CNG ની કિંમત પણ વધી, જાણો વધુમાં

1226
Published on: 9:37 am, Wed, 13 October 21

PNG ગેસ મોંઘો થયો

પેટ્રોલ – ડીઝલ બાદ ગેસ માં વધારો

PNG પ્રાઈસના ભાવમાં 2 રુપિયા પ્રતિ એસસીએમ વધી ગયો

છેલ્લા 10 દિવસમાં બીજી વાર છે જ્યારે PNG ગેસ મોંઘો થયો છે. આઈજીએસના જણાવ્યાનુંસાર રસોઈ PNG પ્રાઈસના ભાવમાં 2 રુપિયા પ્રતિ એસસીએમ વધી ગયો છે. નવા ભાવમાં 13 ઓક્ટોબર 2021 એટલે આજથી અમલમાં રહેશે. કીંમતો વધ્યા બાદ ગૌત્તમ બુદ્ધ નગરમાં પીએનજીના ભાવ 34.86 સીએસએમ હશે.

મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ આદમીને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હી એનસીઆર  માં 13 દિવસની

આની પહેલા એક ઓક્ટોબરે PNGના ભાવ દિલ્હીમાં 2.10 રુપિયા પ્રતિ યૂનિટ મોંઘુ થયું હતુ. ત્યારે નોયડા, ગાઝિયાબા અને ગ્રેટર નોયડામાં આ ભાવ 2 રુપિય પ્રતિ યુનિટ વધી ગયો હતો. તેવામાં દિલ્હીમાં PNG 33.01 રુપિયા પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે એનસીઆરમાં આ 32.86 રુપિયા પ્રતિ યુનિટ કરવામાં આવી હતી. નોઈડામાં એકવાર ફરી ભાવમાં વધારા બાદ હવે પીએનજીના ભાવ 34.86/SCM હશે.

સીએનજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 13 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી દિલ્હીમાં સીએનજી 49. 76 રુપિયા પ્રતિ કિલો. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં 56. 02 રુપિયા પ્રતિ કિલો થઈ. ત્યારે ગુરુગ્રામમાં સીએનજીના ભાવ 58. 20 રુપિયા પ્રતિ કિલો થશે. ઉલ્લેખનીય છે કે 10 દિવસની અંદર બીજી વાર દિલ્હી એનસીઆર અને અન્ય જગ્યાઓ પર સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં વધારો થયો છે. કિંમતોમાં લગભગ 2.50 રુપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. આની પહેલા 2 ઓક્ટોબરે ભાવ વધ્યા હતા.

આ પહેલાં એક ઓક્ટોબરના રોજ સીએનજી 2.28 રૂપિયા પ્રતિ કિલો અને PNG 2.10/scm મોંઘો થયો હતો. સીએનજી અને પીએનજીનો ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગૂ થઇ ગયો છે. રાહતની વાત એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો થયો નથી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317