રાજકોટ માં પોલીસ દ્વારા આજ ના દિવસે રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કરતા લોકો ની અટકાયત કરી તમામ લોકો ની ધરપકડ કરવામાં આવી

733
Published on: 12:33 pm, Sat, 15 August 20

રાજકોટ ગુજરાત
તાનાશાહી

રાજકોટ ગુજરાતતાનાશાહી રાજકોટઃ માં પોલીસ દ્વારા આજ ના દિવસે રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કરતા લોકો ની અટકાયત કરી તમામ લોકો ની ધરપકડ કરવામાં આવી.પોલિસ દ્વારા અડધા રાષ્ટ્રગીત દરમિયાન જ દેશપ્રેમી ઓ ને રોકવામાં આવ્યા અને એમના હાથ માંથી રાષ્ટ્રીય ધ્વજ આચકી લેવામાં આવ્યો હતો.કહેવાય છે કે જ્યારે દેશ આઝાદ ન હતો ત્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કોઈ ની પરમિશન લેવી પડતી ન હતી, તો અત્યારે તો દેશ આઝાદ છે છતાં તાનાશાહી શા માટે ??વાહ રે લોકશાહી.. સ્વંત્રતા દિવસ ઉપર જ રાષ્ટ્રગાન ગાતાં રોકવામાં આવ્યા.. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા.#rajkotcity#Gujarat#Police

Gepostet von Gujarat update am Freitag, 14. August 2020

 

રાજકોટ માં પોલીસ દ્વારા આજ ના દિવસે રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કરતા લોકો ની અટકાયત કરી તમામ લોકો ની ધરપકડ કરવામાં આવી.

પોલિસ દ્વારા અડધા રાષ્ટ્રગીત દરમિયાન જ દેશપ્રેમી ઓ ને રોકવામાં આવ્યા અને એમના હાથ માંથી રાષ્ટ્રીય ધ્વજ આચકી લેવામાં આવ્યો હતો.

કહેવાય છે કે જ્યારે દેશ આઝાદ ન હતો ત્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કોઈ ની પરમિશન લેવી પડતી ન હતી, તો અત્યારે તો દેશ આઝાદ છે છતાં તાનાશાહી શા માટે ??

વાહ રે લોકશાહી.. સ્વંત્રતા દિવસ ઉપર જ રાષ્ટ્રગાન ગાતાં રોકવામાં આવ્યા.. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો