રાજકોટ ગુજરાત
રાજકોટ : NCP પ્રદેશ મહિલા પ્રમુખ સિવિલ હોસ્પિટલે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા, અટકાયત.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા માટે આજે NCP નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. હોસ્પિટલમાં રિયાલીટી ચેક કરવાની જીદ પકડી હતી. ત્યારે પોલીસે તેમના વાળ પકડી અને જીપમાં ધક્કો મારીને બેસાડી દીધા હતા.
આ અંગે રેશ્મા પટેલે કહ્યું કે અમારી રજુઆત સાંભળવી પડે આવી દાદાગીરી ન ચાલે. ત્યારે પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હતા. ત્રણ મહિના પહેલા પર સિવીલ હોસ્પિટલ કોરોના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચેલા રેશમા પટેલની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટમાં એનસીપીના નેતા રેશમા પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસે રેશ્મા પટેલના વાળ પકડીને તેને ગાડીમાં બેસાડ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા માટે આજે NCP નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું કે અમારી રજુઆત સાંભળવી પડે આવી દાદાગીરી ન ચાલે. ત્યારે પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હતા.
રેશ્મા પટેલે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે રેશ્મા પટેલને પકડી અને જીપમાં ધક્કો મારીને બેસાડી દીધી હતી. રેશ્મા પટેલે કહ્યું કે અમે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. અમારી રજુઆત સાંભળવી પડે. આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં ન આવે.
થોડા સમય પહેલા રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે. રેશ્મા પટેલની અટકાયત કરતાં તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવીએ.
આવી ગુંડાગીરી ન ચલાવી લેવામાં આવે- રેશ્મા પટેલ
રેશ્મા પટેલે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે રેશ્મા પટેલને પકડી અને જીપમાં ધક્કો મારીને બેસાડી દીધી હતી. રેશ્મા પટલે કહ્યું કે અમે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. અમારી રજુઆત સાંભળવી પડે. આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં ન આવે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ