સુરત ખાતે વ્યાજંવાદી ઓ ના ત્રાસ ના કારણે આપઘાત કરનાર પરસોત્તમભાઈ ધનજીભાઈ ભારદ્વાજ ના આરોપી ઓ ને પકડી કડક સજા કરવા બાબતે

1100
Published on: 3:44 pm, Tue, 22 September 20

રાજકોટ ગુજરાત

 

સુરત ખાતે વ્યાજંવાદી ઓ ના ત્રાસ ના કારણે આપઘાત કરનાર પરસોત્તમભાઈ ધનજીભાઈ ભારદ્વાજ ના આરોપી ઓ ને પકડી કડક સજા કરવા બાબતે

જય ભારત સાથે જણાવવાનુ સુરત ખાતે ગત તારીખ:19/09/2020 ના રોજ રમેશ રબારી અને દીનેશ રબારી ના ત્રાસ ના કારણે પરસોત્તમ ભાઈ એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતુ

   સ્યુસાઈડ નોટ મા બને આરોપીઓ ના નામ છે તેમ છતા આરોપીઓ હજી પોલીસ ની પકડ થી દુર છે પોતાના વિસ્તાર મા આરોપી ઓ ની એવી ધાક છે કે તેના વિરુદ્ધ કોઈ આગળ આવવા તૈયાર નથી અને ભોગ બનનાર પરિવાર આરોપી ઓ ના નામ થી થરથર કાપી રહ્યા છે આરોપી ઓ પોતાને મન પોલીસ થી પણ વધારે પાવરફુલ હોઈ તેમ ધમકી ઓ આપતા હતા કે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ અમારુ કઈ બગાડી નહી શકે તમારા થી જે થાય તે કરી લેવુ ત્યાર પછી જ સ્વ પરસોત્તમભાઈ એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું

 માટે આપ સાહેબ સમક્ષ અમારી નમ્ર વિનંતી છે કે સુરત ખાતે અમારા સમાજ ના સ્વ પરસોતમભાઈ ધનજીભાઈ ભારદ્વાજ ને આપઘાત કરવા મજબૂર કરનાર અસામાજિક તત્વો ને તાત્કાલિક ઝડપી પાડી ને જેલ સળિયા પાછળ ધકેલવા મા આવે અને ભોગ બનનાર પરિવાર ને તાત્કાલિક ન્યાય મળે એ માટે ઉચ્ચકક્ષા ની પોલીસ તપાસ કરવા મા આવે એવી નમ્ર વિનંતી છે

આરોપી ઓ બહુ પૈસાદાર અને વગદાર હોવાથી પોતાની રાજકીય વગ ના જોરે આરોપીઓ પોલીસ તપાસ ને પ્રભાવિત કરી છે એવી અમને આશંકા છે

અમને શંકા છે કે આરાપીઓ હજી પણ ભોગ બનનાર પરિવાર ને હેરાન કરશે માટે તેમને કાયદા નુ ભાન કરાવો અને દરેક સમાજ નો નાના મા નાનો માણસ પણ સ્વમાન અને સન્માન પૂર્વક જીવી શકે એ માટે કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થા ને મજબૂત કરવા આપ સાહેબ ને નમ્રતા પૂર્વક ની વિનંતી છે.

 

 

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ