રક્ષાબંધન પર બની રહ્યા છે અનેક શુભ સંયોગ, જાણો ચોઘડિયા અને શ્રેષ્ઠ મૂહર્ત, 50 વર્ષ બાદ…

586
Published on: 8:44 am, Sun, 22 August 21

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે આ વર્ષે 22 ઓગસ્ટ એટલે આવતીકાલે રવિવારના દિવસે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન ને ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, આ વર્ષે રક્ષાબંધનનો દિવસ શા માટે વધુ ખાસ બનવા જઇ રહ્યો છે? તો અમે આપને જણાવી દઇએ કે આ વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે 50 વર્ષ બાદ શુભ સંયોગ બનવા જઇ રહ્યો છે. તેથી બહેને પોતાના ભાઇને રાખડી બાંધતા પહેલા આ કામ જરૂર કરી લેવું જોઇએ. જેથી ભાઇની સુખાકારીની પ્રાર્થના સફળ થાય.

Raksha Bandhan 2021: रक्षा बंधन पर इस अशुभ मुहूर्त में भाई की कलाई पर भूलकर भी न बांधें राखी | Raksha Bandhan 2021 Shubh Ashubh Muhurat | TV9 Bharatvarsh

રક્ષાબંધનનું શુભ મુહૂર્ત:
રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય 12 કલાક 13 મિનિટ છે. તમે સવારે 5 કલાક 50 મિનિટથી લઈને સાંજે 6 કલાક 3 મિનિટ સુધી કોઈપણ સમયે રાખડી બાંધી શકો છો. જ્યારે ભદ્રાકાળ 23 ઓગસ્ટે સવારે 5 કલાક 34 મિનિટથી 6 કલાક 12 મિનિટ સુધી રહેશે.

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૮-૨૦૨૧, રવિવાર
  • તહેવાર :-    રક્ષાબંધન
  • અભિજિત મૂહર્ત :-
    બપોરે ૧૧.૫૮ થી ૧૨.૫૦ સુધી. 
  •  બ્રહ્મમુર્હત:-  

Raksha Bandhan 2021:रक्षा बंधन पर भद्राकाल में न बांधे राखी,जानें शुभ मुहूर्त

આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા નહીં હોય. બહેનો સૂર્યોદય બાદ ગમે ત્યારે ભાઇઓને રાખડી બાંધી શકશે. પરંતુ આ પહેલા બહેનોએ રાખડી ભગવાનને અર્પિત કરવી. હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર, સૌથી પહેલા દેવતાઓને રાખડી બાંધીને તેમને ભોગ લગાવવો જોઇએ. ત્યાર બાદ ભાઇઓને રાખડી બાંધો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બહેનોને ઇચ્છિત ફળ આપે છે અને ભાઇઓના ઘરને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.

બ્રહ્મ મુહુર્ત – સવારે 4.26 વાગ્યાથી સવારે 5.10 વાગ્યા સુધી

અભિજીત મુહુર્ત – સવારે 11.58 વાગ્યાથી બપોરે 12.50 વાગ્યા સુધી

વિજય મુહુર્ત – બપોરે 2.34 વાગ્યાથી બપોરે 3.26 વાગ્યા સુધી

ગોધૂલિ મુહુર્ત – સાંજે 6.40 વાગ્યાથી સાંજ 7.05 વાગ્યા સુધી

અમૃત કાળ – સવારે 9.34 વાગ્યાથી સવારે 11.07 વાગ્યા સુધી

Raksha Bandhan 2021: Know ceremony timing, tithi, and significance of the festival

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317