સુરત ના નવા સમાવેલા ઉમરા – વેલજા ગામ માં સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તા ની માંગ કરતી ટીમ ગબ્બર

950
Published on: 5:39 pm, Tue, 8 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

વિષય:ઉમરા વેલેંજાના રસ્તા ખરાબ હોવાથી અકસ્માત સર્જાતા હોવાથી રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા બાબતે..

જય ભારત સહ જણાવવાનું કે અમો ટીમ ગબ્બર ના કે એચ ગજેરા અને ધારા જે.અકબરી એડવોકેટ, બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ ને જાણવા મળ્યું છે કે,ઉમરા વેલેંજા ગામમાં વેલેંજાં હજીરા રોડ પર રાત્રિ ના સમયે સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. હાલ રસ્તા ખરાબ હોય ત્યાં ધૂળ પણ બહુ ઊડતી હોય રસ્તા પર ઢોર નો પણ બહુ ત્રાસ હોય તેમજ આ રોડ નેશનલ હાઇવે નંબર ૮ ને જોઇન્ટ થતો હોય જેથી ભારે માલ વાહનો ની પણ અવરજવર બહુ વધારે પ્રમાણ મા રહેતી હોય આ બધા કારણસર ત્યાં મોટા પ્રમાણમાં આ અકસ્માત સર્જાય છે આ અકસ્માતો ના કારણે ત્યાં ના રહેવાસીઓ ને વારંવાર આ હાલાકીનો ભોગ બનવું પડે છે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી, કરાવી અને ભવિષ્યમાં અકસ્માત ના થાય એ અમારી રજૂઆત છે અને ઉમરા વેલેન્જા ગામમાં વેલેનજા હજીરા રોડ પર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરાવવા અને કાયમી અમારી સમસ્યાનો ઉકેલ લાવા માટે અમારી ટીમ ગબ્બર ગુજરાત ની માગણી અને રજૂઆત છે અમારી રજૂઆત અમો એ ઈ મેઈલ દ્વારા કરેલી છે અમારી ઉપરોકત લેખીત રજુઆત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખીત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા પત્ર વ્યવહાર ના સરનામે મોકલી આપવા માટે અરજ છે.

ફરિયાદી નું નામ:ધારા જે. અકબરી અને કે એચ ગજેરા એડવોકેટ

પત્ર વ્યવહાર નું સરનામું : બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં. 8238839397
નકલ રવાના: મુખ્ય પ્રધાન શ્રી.
નાં મુખ્ય પ્રધાન
કલેકટર શ્રી સુરત
મ્યુનિસિપલ કમિશનર શ્રી. માર્ગ અને મકાન વિભાગ સચિવ શ્રી.
માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર શ્રી. સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ