ભલે ગમે તેટલા જુનાં વાગેલાનાં નિશાન હોય માત્ર આ એકજ દેશી ઉપાય કરવાથી ભલભલા ઘા થઈ જાય છે દૂર,જાણીલો ફટાફટ

640
Published on: 11:27 am, Tue, 17 November 20

ડાઘથી મુક્તિ

ઘણીવાર તમે જોયું હશે કે બાળપણ માં રમતા રમતા બાળકો પડી જાય છે જેના કારણે તેને ઇજા થાય છે,અને જેમ જેમ ઉંમર વધે છે તે ઘાવ જૂનો થતો જાય છે અને લાખ કોશિશો કર્યા પછી પણ એ ઘાવ નું નિશાન જતું નથી.કોઈ માણસ ના જીવન માં ક્યારેક તો આવી ઘટના બનેજ છે.જેના કારણે કેટલાક લોકો ના શરીર અથવા મો પર આવા નિશાન પડી જતા હોય છે.પણ આજે અમે ઈવા ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે અપનાવવાથી થોડા જ દિવસો માં આ નિશાન દૂર થશે.ચાલો જાણીએ એ ઉપાયો..લાગેલા ઘાવ ના નિશાન ને દૂર કરે છે આ ઉપાયો.

ડાઘથી મુક્તિ માટે ક્રીમ કે લોશનના ઉપયોગ પ્રાકૃતિક છે. પણ કોઈ પ્રચાર પાછળ ભાગવા અને કોઈ ઉત્પાદનનો ઉપયોગ કરતા પહેલા આપણે ત્વચાના વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ. શું ડાઘપર પડેલા નિશાનથી એક અઠવાડિયામાં છુટકારો મેળવી શકાય છે ? હાં મેળવી શકાય છે . પણ બસ એટ્લુ સમજવું પડશે કે ડાઘ રાતભરમાં નહી હટે.ખાસ કરીને જો ડાઘ જૂનો હોય તો એને મટાડવામાં સમય લાગી શકે છે. પણ જો તમે આ ઉપાય અજમાવો છો તો એક અઠવાડિયામાં તમારા ડાઘ મોટેભાગે મટી શકે છે.

1.લીંબુનો ઉપયોગ ઘણા કોસ્મેટિક પદાર્થો માં પણ કરી શકાય છે. ઘાનાં નિશાન દૂર કરવા લીંબુ ફાયદાકારક છે.ઘા ના નિશાન ઘટાડવા લીંબુનો રસ માં કાપડ બોકીને ત્યાં લગાવવાથી નિશાન દૂર થાય છે.દરરોજ આ પ્રક્રિયા કરવાથી લીંબુ નો રસ દરરોજ ફાયદાકારક બનશે. લીંબુ સાથે ટામેટા અને બટેટા પણ નિશાન ને ઠીક કરે છે.

2.ઘા ના નિશાન ને મધની મદદથી દૂર કરી શકાય છે. જો તમે લીંબુ સાથે મધને મિક્સ કરો અને તેને ઘા ના ડાઘ પર લગાવો તો તમારા નિશાન દૂર થશે.

3.કાકડી પણ ખૂબ ફાયદાકારક છે. કાકડી ચામડીને નરમ બનાવે છે જેથી જો તમે તેને ઘા પર મૂકી દો, તો તમારા જૂના માં જુના ઘા પણ કાઢી શકો છો.કાકડી નું પેસ્ટ કરીને, તમે આ ઘા ના દાગ ઘટાડી શકો છો.

4.તમે ઘણા લોકોના ચહેરા પર ઘણાં પ્રકાર ના નિશાન જોયા હશે,જે જોવા માટે ખૂબ જ ઘાટા લાગે છે, પરંતુ હવે તેને ચંદનના પાવડરની મદદથી તેને દૂર કરી શકો છો. ચંદન પાવડર ખૂબ સારી રેસીપી છે. ચંદન ના પાવડર સાથે ગુલાબજળ મિક્સ કરી બનેલા પેસ્ટ ને સવારે ઘા પર લગાવો અને એક કલાક રાખી મુકો પછી ઠંડા પાણી થી ધોઈ નાખો આમ કરવાથી દાગ ઝડપ થી દુર થશે.

જો તમે ડાઘને એક અઠવાડિયાના અંદર હટાવી શકો છો. તો બેકિંગ સોડા મદદગાર સિદ્ધ થઈ શકે છે. એક ચમચી દોડામાં ત્રણ ચમચી પાણી મિસ્ક કરો. આ મિશ્રણને ડાઘ પર લગાડો અને થોડા મિનિટ સુધી મિકસ કરી. આવું કરતા સમયે ડાઘ પર વધારે તેજ ન રગડવું. હૂંફાણા પાણીથી ધોઈ લો.

આ તેલ ના ફક્ત ઘા ને ભરે છે, પરંતુ દુખાવામાં પણ રાહત અપાવે છે. જો કે કાચા લવન્ડર તેલને લગાવવાથી સ્કિન પર થોડી ચટપટી થઇ શકે છે એટલે જરૂરી છે કે તેને લગાવતા પહેલા તમે તેને બીજા તેલની સાથે મિક્સ કરી લો. જો કે, કાચું લવન્ડર તેલ ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આ તેલ પાતળું છે અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે એક આધારના રૂપમાં જૈતૂનના તેલનો ઉપયોગ કરો અને એક મિશ્રણના રૂપમાં ઉપયોગ કરી શકો છો.કપાયેલા અને સ્કેપ્સ માટે પ્રાકૃતિક ઉપાય.તો જો તમને પણ ઘા ના નિશાન બાબતે ની મૂંઝવણ હોય તો આ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ