ભાજપ : સુરત : 30 વોર્ડના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા, જાણો કોને-કોને મળી ટિકિટ..

1358
Published on: 7:12 pm, Thu, 4 February 21
સુરત કોર્પોરેશન 

સુરત:  ભાજપ દ્વારા સુરત કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા સુરતના 30 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Surat :  મનપાના 30 વોર્ડના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા, જાણો કોને-કોને મળી ટિકિટ

ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે કાલે 12.30 વિજય મૂહુર્ત માં ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે. તેમણે જણાવ્યું હતું કે, 50 ટકા મહિલા અને 50 ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.

Surat :  મનપાના 30 વોર્ડના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા, જાણો કોને-કોને મળી ટિકિટ

ભાજપ દ્વારા રાજકોટમાં યાદી જાહેર કરવામાં આવ્યા બાદ વિવાદ થયો છે. રાજકોટ શહેર પ્રમુખ દ્વારા બે આગેવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નં.17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ