ભોપાલ : 110 ની સ્પીડે ટ્રકની પાછળ ઘુસી કાર, 4 દોસ્તોના ઘટનાસ્થળે જ મોત, લાશો બહાર કાઢવા માટે જેસીબી અને કટરની મદદ લેવી પડી..

634
Published on: 6:41 pm, Mon, 26 July 21
4  મિત્રો ની લાશો બહાર કાઢવા માટે જેસીબી અને કટરની મદદ લેવી પડી

મધ્ય પ્રદેશ ના પાટનગર ભોપાલ માં એક ઓવરસ્પીડ કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટ્રકના પાછળના હિસ્સામાં જતાં તેના બંને પાછલા પૈડા હવામાં ઉચકાઈ ગયા. કાર ટ્રકના પાછળના હિસ્સામાં ખરાબ રીતે ફસાઈ ગઈ. દુર્ઘટના માં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. પોલીસ એ કટરથી કારને કાપીને લાશો બહાર કાઢી. દુર્ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ શોક વ્યક્ત કર્યો છે.

હાલમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બનતા હોય છે. ત્યારે  મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક ઓવરસ્પીડ કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હોવાનું સામે આવ્યું છે. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટ્રકના પાછળના હિસ્સામાં જતાં તેના બંને પાછલા પૈડા હવામાં ઊંચા થઇ ગયા હતા.

ભોપાલઃ 110ની સ્પીડથી ટ્રકથી પાછળ ઘૂસી કાર, 4 દોસ્તોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા, જાણો કેવી રીતે થઈ દુર્ઘટના

શનિવાર મોડી રાત્રે અવધપુરી નિવાસી આદિત્ય પાંડે પોતાના સાથી ખજુરી નિવાસી હિતેશ, અવધપુરી નિવાસી હની સહિત 5 દોસ્તોની સાથે કારથી હોશંગાબાદ રોડ પર જઈ રહ્યા હતા. મિસરોદ પોલીસે જણાવ્યું કે, કારની સ્પીડ લગભગ 110 હતી. માર્બલથી ભરેલી ટ્રક ચિનાર કોલોનીની અંદર હોશંગાબાદ રોડથી ટર્ન લઈ રહી હતી.આ દરમિયાન પાછળથી આવી રહેલી કાર તેજ સ્પીડથી પાછળના હિસ્સામાં ઘૂસી ગઈ. પોલીસે જણાવ્યું કે જ્યારે કાર ટ્રકમાં ઘૂસી તો ટ્રકનું પાછળના પૂડા હવામાં ઉચકાઈ ગયા. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે કારની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક હતી.

ઘટના મિસરોદા પોલીસ સ્ટેશન હદની છે. શનિવાર મોડી રાત્રે અવધપુરી નિવાસી આદિત્ય પાંડે પોતાના સાથી ખજુરી નિવાસી હિતેશ, અવધપુરી નિવાસી હની સહિત 5 દોસ્તોની સાથે કારથી હોશંગાબાદ રોડ પર જઈ રહ્યા હતા. મિસરોદ પોલીસે જણાવ્યું કે, કારની સ્પીડ લગભગ 110 હતી. માર્બલથી ભરેલી ટ્રક ચિનાર કોલોનીની અંદર હોશંગાબાદ રોડથી ટર્ન લઈ રહી હતી.

દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, ભોપાલ-હોશંગાબાદ રોડ પર કાર અને ટ્રક ટક્કરથી થયેલી દુર્ઘટનામાં અનેક બહુમૂલ્ય જિંદગીઓન અસમય નિધનના સમાચારથી દુઃખ થયું. ઈશ્વરથી દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિજનોને આ ઊંડી પીડા સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરું છું. ॐ શાંતિ!

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317