સુરત : 11માં ધોરણમાં ભણતી સગીરાના પેટમાં મળ્યો 6 મહિનાઓ ગર્ભ, મને ખબર નથી હું ક્યારે ગર્ભવતી થઇ ?

994
Published on: 10:32 am, Sun, 24 October 21
ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી
મને ખબર નથી હું ક્યારે ગર્ભવતી થઇ ?

સોશિયલ મીડિયામાં અને સમાચારમાં રોજ બરોજ એવી ઘટનાઓ આવતી હોય છે જે સામાન્ય માણસના પણ હોશ ઉડાવી દે, ત્યારે હાલ સુરતમાંથી એક ઘટના સામે આવી છે જેને સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે. આ ઘટનામાં 11માં ધોરણમાં ભણતી વિધાર્થીનીના પેટમાં 6 મહિનાનો ગર્ભ મળી આવતા ચકચારી મચી ગઈ હતી.

Surat: 12-year-old girl's pregnancy reveals chilling rape eight months ago

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થિની ગર્ભવતિ હોવાનું જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, નવાઈની વાત તો એ છે કે પીડિતા પરિવારને પોતાના આવી સ્થિતિ અંગે ગોળગોળ જવાબ આપી રહી છે. સ્પષ્ય જવાબ ન મળતાં પોલીસ અને પરિવાર અસમંજશમાં મુકાયો છે. પોતે છ મહિનાની ગર્ભવતી હોવા અંગે પિતાને પણ જાણ કરી ન હતી. પેટમાં દુખાવો ઉપતા સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે પીડિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથધરી છે.

સગીરાના પરિવારજનોએ પોલીસને પણ આ બાબતે ગોળ ગોળ જવાબ આપી ગોથે ચઢાવ્યા હતા. સગીરાની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે યુવક જે એક મિલમાં કામ કરે છે તેની સાથે પ્રેમમાં પડી હતી, જે તેને ઘરેથી શાળાએ જતી વખતે મળતો હતો ત્યારે તેના પિતાને તેના 6 મહિનાના ગ-ર્ભથી અજાણ રાખ્યો હતો.

88% Covid positive pregnant women asymptomatic: Study | India News,The  Indian Express

ઘટના અંગે મળતી વધાર માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે અને તેમની 16 વર્ષની પુત્રી ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જયાં તબીબોએ સગીરાની તપાસ કરતા તેને ૬ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે તબીબોએ પુછતા તેણીએ જણાવ્યું હતુ કે મને ખબર જ નથી કે હું ગર્ભવતી ક્યારે બની ગઈ, હું ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરું છું, મને એક નાનો ભાઈ છે. પિતા મિલના કર્મચારી છે. અમે યુપીના રહેવાસી છે. 5 મહિના પહેલા હું ઘરે અને શાળા જતા વચ્ચે એક યુવકના પરિચયમાં આવી હતી.

Schools to be banned from expelling pregnant students

હું એ યુવકને ખૂબ પ્રેમ કરું છું. મારા પિતાને ખબર પડશે તો એ એને મારશે, મને નથી ખબર મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. જોકે હાલ પીડિત સગીરાના નિવેદન લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.સગીરાએ જણાવ્યું હતું કે, મને ખબર નથી કે હું ક્યારે ગર્ભવતી થઈ. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. ત્યારે મારો એક નાનો ભાઈ છે પિતા મિલ કામદાર છે. ત્યારે અમે યુપીના રહેવાસી છીએ.હું 5 મહિના પહેલા એક યુવાન સાથે ઘર અને શાળા જવા વચ્ચે પરિચય થયો હતો. ત્યારે પછી તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317