એલ.આર.ડી સુનિતા યાદવ ની ઉડી મજાક , સોસીયલ મીડિયા માં વાયરલ ફોટા ,જોવો

2505
Published on: 3:29 pm, Fri, 17 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સોસીયલ મીડિયા માં કોન્ટ્રોવર્સી કવીન બનતી જઈ રહી છે લેડી સિંઘમ સુનિતા યાદવ.

આપ સૌવ જાણતા જ હશો એલ.આર.ડી સુનિતા યાદવ ને અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે થયેલી કોન્ટ્રોવર્સી. જ્યારે થી ઘટના બની છે ત્યારથી લોકો ને બન્ને માંથી કોણ સાચું એ જાણવા ઉતાવળ છે. અને ઘટના પછી થી સુનિતા યાદવ પોતાના ફેસબુક માંથી લાઈવ થઈ ને લોકો ને પોતાની ઘટના અંગે 10%માહિતી આપે છે અને કહે છે પિક્ચર હજી બાકી છે.

સુનિતા યાદવ વધુ માં કહે છે કે , મારે આગળ આઈ.પી.એસ પોલીસ ઓફિસર બનવું છે, અને જો એ ના બની શકું તો ફિલ્મ જગત માં જઈશ અને જો એ પણ ના બની શકું તો પત્રકાર બનીશ. બસ આ જ વાત સોસીયલ મીડિયા માં ફેલાઈ ગઈ અને સુનીતા યાદવ દ્વારા ટ્રાંફિક રુલ્સ તોડ્યા ના ફોટા વાયરલ થયા.

સોસીયલ મીડિયા માં સુનિતા યાદવ ની બાઈક એક્ટીવા ના ફોટા વાયરલ. રોગ સાઈડ માં ચલાવવા બદલ 5 વાર નિયમ ભંગ કર્યો છે અને અત્યાર સુધી એક પણ દંડ ભર્યો નથી. એટલું નહિ પોતાની બાઈક નો ઈન્સ્યોરન્સ અને પી.યુ.સી પણ નથી અને પોતે આઈ.પી.એસ બનવા ની વાત કરે છે બસ આ વાત મજાક બની સોસીયલ મીડિયા માં ફરે છે.

ગઈકાલે પણ સુનીતા યાદવે ફેસબુક માં લાઈવ કરી કહ્યું કે મારી સોસાયટી અસામાજિક તત્વો આવતા પહેલા ધ્યાન રાખે અહીં સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસ પણ તૈનાત છે, પછી કોઇએ આવવાની કોશિશ કરી છે તો કાનૂની પગલાં લહીશ. પછી કોઈ મીડિયા વાળા કેમ ન હોય…

સુનિતા યાદવ પોતાનું બાકી રહેલું પિક્ચર ક્યારે રિલીઝ કરે એ જોઇ આ ઘટના સમાપ્ત થઈ શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317