સુરત : શરમજનક ઘટના! અમરોલી બ્રિજ પાસેથી બે મહિનાના માસૂમની લાશ મળી આવી,

623
અમરોલી સુરત

અમરોલી બ્રીજ પર એક નિષ્ઠુર માતાએ પોતાના બે મહિનાના બાળકને ત્યજી દીધું હતું. અને અમરોલી બ્રીજ ઉપર તરછોડીને ફરાર થઇ ગઈ હતી. જો કે ત્યાંથી પસાર થતા ડિલિવરી બોયનું ધ્યાન જતા તેણે તાત્કાલિક નજીકના પોલીસ મથક સાથે 108ને જાણ કતી જો કે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના અમરોલી બ્રિજ પરથી બપોરના સમયે એક બાળકની લાશ મળી આવી હતી. આશરે બે મહિનાના બાળકની લાશ મળી આવતા આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને બાળક કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું તેમજ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

બાળક કોણ મૂકી ગયુ તેની તપાસ શરૂ
સુરતના અમરોલી બ્રિજ પરથી બપોરના સમયે એક બાળકની લાશ મળી આવી હતી. આશરે બે મહિનાના બાળકની લાશ મળી આવતા આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને બાળક કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું તેમજ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

 સુરતના અમરોલી બ્રિજ પરથી બપોરના સમયે એક બાળકની લાશ મળી આવી હતી. આશરે બે મહિનાના બાળકની લાશ મળી આવતા આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બાળકના હાથમાં કાળો દોરો બાંધેલો હતો
ભાવેશભાઈ સાબલપરા (ડિલિવરી બોય અને પ્રત્યક્ષદર્શી) એ જણાવ્યું હતું કે,આજે સવારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક બાળક પાણીના પાઇપ પાછળ દેખાયું. મેં નીચે ઉતરી ને જોયું તો ખરેખર બાળક જ હતું. એટલે તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. 108ના કર્મચારીઓએ ઘટના સ્થળે આવી તપાસ કરતા બાળક મૃત હોવાનું જણાવ્યું હતું. બાળકે બ્લ્યુ ટી-શર્ટ અને સ્વેટર,અને ગ્રે કલરનું પેઇન્ટ તેમજ ડાબા હાથમાં કાળા કલરનો દોરો બાંધેલો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ આવી જતા હું ત્યાંથી ચાલી ગયો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317