સુરત મા આજે રત્નકલાકારો ના અપમાન બદલ ગુજરાત સરકાર માફી માંગે એવા બેનરો લગાવવા મા આવ્યા

3139
Published on: 9:41 pm, Thu, 20 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરત મા રત્નકલાકારો ની બેદરકારી ના કારણે કોરોના વાયરસ વધારે ફેલાયો છે એવુ ગુજરાત સરકારે એક જાહેર હિત ની અરજી ને અનુસંધાને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિવેદન કરવા મા આવ્યુ છે

નગર સેવક દિનેશભાઇ કાછડીયા પણ જોડાયા આ વિરોધ માં , પોતાની ગાડી ના બોનેટ પર લગાવ્યા બોર્ડ બેનરો. ભાજપ ના લોકો નેં કોય નિયમ લાગુ નથી પડતા પણ 2 ટાઈમ નું ખાવાનું કમાવવા માટે પરસેવો પાડતા લોકો પર સરકારે ઘા કર્યા, કોરોના વૈશ્વિક મહામારી સંદર્ભે સુરતમાં તેના ફેલાવા સંદર્ભે ” રત્ન કલાકારો”ને જવાબદાર ઠેરવવાની નીતિઓનો ઉગ્ર વિરોધ કરવાની સાથોસાથ સરકાર દ્વારા નિર્દોષ ” રત્ન કલાકારો” ની જાહેરમાં માફી માંગવી :

જે ગુજરાત સરકાર ના આવા નિવેદન ના કારણે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ગુજરાત સરકાર માફી માંગે એવી માંગણી કરવા મા આવી છે

જેના ઘેરા પડઘા સુરત મા પડ્યા છે અને રત્નકલાકારો મા ગુજરાત સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

સુરત મા આજે રત્નકલાકારો ના અપમાન બદલ ગુજરાત સરકાર માફી માંગે એવા બેનરો લગાવવા મા આવ્યા છે

ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા કોરોના વાયરસ બાબતે અનેક રજુઆત કરવા છતાં સરકારે કોઈ જ કાર્યવાહી કરી નહોતી એટલે સરકાર અને અમુક વગદાર મોટી કંપની ઓ ના કારણે સુરત મા કોરોના વધારે ફેલાયો છે.

રત્નકલાકારો તો સરકાર ની બેદરકારી નો ભોગ બન્યા છે ત્યારે રત્નકલાકારો ને મદદ કરવા ને બદલે અપમાનિત કરવા મા આવ્યા છે જે બદલ ગુજરાત સરકારે રત્નકલાકારો ની માફી માંગવી જ પડશે.


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો