સુરત : સુરત ને મળ્યાં ઝાંબાજ ફાયર ઓફિસર , જુઓ એક નવો કાંડ ,1 લાખનું ઇનામ જાહેર , જાણો સંપૂર્ણ વિગત..

4769
Published on: 5:59 pm, Mon, 5 July 21

સુરત ને મળ્યાં ઝાંબજ ફાયર ઓફિસર દરેક સુરતીઓ ઍ ગર્વ લેવા જેવું 🇮🇳🇮🇳

પેલા ફોટો માં સુરત શહેર નું ગૌરવ વધારતા સબ ફાયર ઓફિસર અક્ષય રોહિતભાઈ પટેલ [emp id =10005] છે. જે હાલમાં થયેલ ફાયર વિભાગ ની ભર્તી માં એમના કાકા ઈશ્વરભાઈ પટેલ [emp Id -34987] હાલ અડાજણ ફાયર ઓફિસર મો. -9724345694 ની મદદથી માન દરવાજા ફાયર સ્ટેશન ખાતે પસંદગી પામેલ છે. ઈશ્વર પટેલ પોતે કેવી રીતે ફાયર ઓફિસર બન્યા ઍ પણ રસપ્રદ કિસ્સો છે.

જુઓ ફોટા માં બેઠેલો વ્યક્તિ શુ તમને 75 કિલોગ્રામ નો લાગે છે ?, પૈસા ની લહી ને આ વ્યક્તિ ને સીટ મળી હોય શકે છે. બેઠેલા વ્યક્તિ ના કાકા નું કહેવું છે કે મારા ભત્રીજા નું વજન 98 કિલો છે પરંતુ જોતા એવું લાગે છે કે 100 કિલોગ્રામ ઉપર વજન હશે.વધુ માં વધુ 75 કિલોગ્રામ વજન સુધી માન્ય હોય છે.

ખાસ નોંધ –

1)સબ ફાયર ઓફિસર નું વજન વધારે માં વધારે 50 kg હોવું જોઈએ. આ ભાઈ નું વજન એમના કાકા ના કેહવા પ્રમાણે 98 KG છે. પણ હકીકત માં 115 થી ઉપર છે.
2) પગ ત્રાસો રહે છે
3) બોલવામાં અચકાય છે.

20 દિવસ પહેલા ભરતી કરવામાં આવી હતી , જો આ જ રીતે વ્યક્તિ નું સિલેક્શન કરવામાં આવી રહ્યું હોય તો આ વ્યક્તિ શુ બીજા ની મદદ કરી શકવાના ?..

સબ ફાયર ઓફિસર ની ભર્તી માં ફક્ત અધિકારી ના સંબંધી ને જ સ્થાન મળ્યું.7 સબ ફાયર ઓફિસર માંથી મોટા ભાગ ના અધિકારી ઓ ના છોકરા, ભત્રીજા અને સંબંધી. સામાન્ય નાગરિક ને આવા ભર્તિકાંડ ને કારણે પીડાવું પડે છે.

આની સિવાય ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર ના છોકરા
યશ મહેશકુમાર મોડ પણ સિલેક્ટ થયાં. લાયકાત વગર અધિકારી ઓ ના છોકરા ને સ્થાન મળવાથી તક્ષશીલા જેવી ઘટના ડોહરાય છે. ફરીવાર તક્ષશિલા કાંડ થશે તો જવાબદાર કોણ ??

ખાલી તમારે વિચારવાનુ છે આ સાહેબ 14 મીટર નો રોપ કેવી રીતે ચડ્યા હશે ? આ સાહેબ મારી સામે રોપ ચડીને બતાવે એટલે 1 લાખ ઇનામ આપવાનું છે : તુષાર મેપાણી ( આમ આદમી પાર્ટી )

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317