સુરતમાં મહાવીર કોલેજ પાસે સિટી બસમાં આગ લાગી, ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 પેસેન્જરનો આબાદ બચાવ

195

સુરત ગુજરાત

સિગ્નલ પાસેથી મને બસમાં ધુમાડો દેખાતા સાઈડમાં લીધી હતી. મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી જોકે તરત જ સમયસૂચકતા વાપરી પેસેન્જરો બસમાંથી કૂદી પડ્યા હતા.

શહેરમાં આજે બુધવારે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરમાં આવેલી મહાવીર કોલેજ પાસે સિટી બસમાં આગ ફાટી નીકળી હતી. જોકે, બસના ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં આવેલી મહાવીર કોલેજ પાસે સિટી બસમાં આગ ફાટી નીકળી હતી. જોકે, બસના ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

સુરતના ભગવાન મહાવીર કોલેજ રોડ પર સિટી લિંકની મુસાફર ભરેલી બસમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જો કે બસ ચાલકની સુઝબુઝના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. સિટીલીંકની સીએનજી સિટી બસ ભગવાન મહાવીર કોલેજ પાસેથી પસાર થઈ રહી હતી.દરમિયાન બેટરીમાં અચાનક સ્પાર્ક થતા બસમાં આગ લાગી ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસને ઉભી રાખી દીધી હતી અને બસમાં સવાર 10 મુસાફરોને ઉતારી દીધા હતા. જોકે, જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, સિટીલીંકની સીએનજી સિટી બસ ભગવાન મહાવીર કોલેજ પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન બેટરીમાં અચાનક સ્પાર્ક થતા બસમાં આગ લાગી ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસને ઉભી રાખી દીધી હતી અને બસમાં સવાર 10 મુસાફરોને ઉતારી દીધા હતા. જોકે, જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવાયો
સિટી બસની આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો હરીશ ગઢવી, પ્રકાશ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટર અને ટેન્કર સાથે ઘસી ગયેલા ફાયર કાફલાએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગના કારણે બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ