સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
ગુજરાત માં કોરોના મહામારી યથાવત, દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ માં વધારો જોવા મળી આવે છે એટલું જ નહીં અનલોક બાદ લોકો પોત પોતાના કામે લાગ્યા જેથી સંક્રમણ ફેલાયું હોવાનું બહાર આવ્યું છે.
હાલ, અમદાવાદ બાદ સુરત માં રોજ ના 250 ઉપર કેસો નોંધાતા આવ્યા છે. આજ રોજ બપોર સુધી માં નવા 132 કેસો નોંધાયા છે. તેથી સુરત મહાનગર પાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર ને 200 રૂ દંડ ચુકવવો પડશે એવી જાહેરાત કરવામાં આવી હતી છતાં લોકો હજી માસ્ક પહેરતા થયા ન હતા અને કેસો માં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે જેથી આજ રોજ સુરત મ્યુનિસિપાલટી કમિશનર બછાનીધી પાની દ્વારા દંડ ના રકમ માં વધારો કરવામાં આવ્યો છે હવે માસ્ક વગર પકડાશો તો 200 ની જગ્યાએ 500 રૂપિયા દંડ આપવો પડશે અને જો દંડ નહિ આપો તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત આજ રોજ કરવામાં આવી છે.
સંવાદદાંતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ