હાય રે કળિયુગ! સુરતમાં પિતા 12 વર્ષની દીકરી સાથે કરતો શારીરિક છેડછાડ, સમગ્ર ઘટના જાણી આંખમાંથી આંસુ સરી પડશે..

733
Published on: 5:27 pm, Wed, 10 February 21
સુરત ગુજરાત
  • સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે
  • 12 વર્ષની દીકરીની સાવકા પિતા દ્વારા અનેક વખત કરાઈ છેડતી 
  • લોકડાઉન વખતે પિતાએ બનાવ્યો નહાતો વીડિયો 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાવકા પિતા દ્વારા 12 વર્ષની દીકરીની અનેક વખત છેડતી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

હાલના સમયમાં બળાત્કારના કેસોમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. નાની છોકરીથી લઈને મોટી યુવતી સાથે હવસખોરો બળાત્કાર કરતા હોય છે. આ દરમિયાન ફરી એવો એક કેસ સામે આવ્યો છે જેમાં એક પિતાએ તેની જ 12 વર્ષની બાળકી સાથે ગંદા કામ કર્યા.

સુરતમાં પિતાની ગરીમાને ઠેસ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક પિતાએ 12 વર્ષની બાળકી સાથે શારીરિક છેડખાની કરતો હતો આ ઉપરાંત તેનો નહાતો વીડિયો પણ ઉતરતો હતો. તેની ફરિયાદ માતાએ જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ બાળકીને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી હતી જેના કારણે પિતાની આ બધી હરકતોને તેણે તેની માતાને જણાવી હતી. આ અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

માનવતાને શર્મસાર કરતા કિસ્સામાં સાવકા પિતાએ લોકડાઉન સમયે દીકરીનો નહાતો વીડિયો બનાવ્યો  હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવ્યું હતું. 12 વર્ષની દીકરીની વાત સાંભળી માતાએ સાવકા પિતા વિરુદ્ધ સરથાણા પોલીસ મથમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

થોડા સમય પહેલા શાળામાં અભ્યાસ દરમિયાન બાળકીને ગુડ ટચ અને બેડ ટચ બાબતે જાણકારી આપવામાં આવી હતી. જેથી આ 12 વર્ષની બાળકીએ આ બાબતે પોતાની માતાને જાણકારી આપી હતી કે, તેના સાવકા પિતાએ તેને બેડ ટચ કર્યો છે. પ્રાઈવેટ ભાગમાં અડપલા કર્યા હતા. આ સાથે અનેક જગ્યા પર તેની સાથે છેડતી કરતો હતો.

Image result for demo girl abbuse

મહિલા જ્યારે પરિવાર સાથે વતન ગઇ હતી ત્યારે  પિતાએ  આ બાળકીનો નહાતો વીડિયો પણ ઉતાર્યો હોવાનું બાળકી માતાને જણાવ્યું હતું. તે સમયે આ યુવાને પરિવારની માફી માંગી પિતા તરીકેની તમામ ફરજ અદા  કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ તો પણ તે પોતાની હરકતોથી બાજ આવતો ન હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317