તક્ષશિલા અગ્નિકાંડના ૨૦ મહીના બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં, જાણો સમગ્ર માહિતી..

669
Firefighters work to douse flames on a building in Surat, in the western Indian state of Gujarat, Friday, May 24, 2019. At least 17 teenage students were killed in a fire that broke out Friday in a four-story building, police said. Television images showed some students jumping from the building to escape the blaze with a thick smoke billowing from the building. (AP Photo/Sarju Parekh)
સુરત મહાનગરપાલિકા

નરભક્ષી સુરત મહાનગરપાલિકા અને DGVCL દ્વારા અસંખ્ય લોકોના જીવ લીધા છે

નરભક્ષી સુરત મહાનગરપાલિકા દ્વારા આજ દિન સુધી પૂરતા પ્રમાણમાં એક લાખ વસ્તી પ્રમાણે એચ ફાયર સ્ટેશન નિયમ મુજબ વરાછામાં ફાયર બ્રિગેડના સ્ટેશન નથી બનાવવામાં આવ્ય કે પુરતી લાયકાત ધરાવતો સ્ટાફ નથી રાખ્યો અને તક્ષશિલા અગ્નિકાંડ ના પિડીત પરીવાર વાલીઓને યોગ્ય ન્યાય નથી આપ્યો કે, એક પણ રૂપિયો સુરત મહાનગરપાલિકા દ્વારા કે નરભક્ષી DGVCL કાપોદ્રા સુરત દ્વારા વળતર નથી ચૂકવવામાં આવ્યું.

બંને ને એક જાગૃત નાગરિક કેતન સોજીત્રા દ્વારા તારીખ :-૧૮-૬-૨૦૧૯ થી આજદિન સુધી અસંખ્ય વાર રજુવાત લેખિત અને મૌખિક રીતે કરી ને ન્યાય ની માંગણી કરી છે લોકોના હિત માટે પણ બંન્ને વિભાગ નરભક્ષી છે ખોટી રીતે ગેરમાગે દોરી જનારા જવાબ આપી રહ્યા છે તક્ષશિલા કેસમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પોલીસ ACp એ પણ બાળકો ના લાશો પર દલાલી કરી હોય તેવું લાગી રહ્યું છે.

તક્ષશિલા કેસમાં ૧/૨ નંબરના આરોપીઓને એફઆઈઆર થી બહાર છે અને ખોટી રીતે કર્મચારીઓને બચાવવા માટેથી કેસમાં આરોપીના નંબર આપવામાં ફેરફાર રાખીને લાલીયાવાડી જેવી રાક્ષસી ક્રૂરતા કરી છે જે સુરત કલેકટરશ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મેનેજર શ્રી DGVCL કાપોદ્રા સુરત ને ભાર પુર્વક રજૂવાત માંગણી કરી હતી પણ આ વિભાગ હજી કદાચ બીજી દુર્ઘટના સર્જાઈ તે માટે વાટ જોઈ રહ્યા છે અને ખોટા તાયફા પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરી રહ્યા છે અને પ્રજાના ટેક્સના પૈસા થી સુરત વરાછાની જનતાનું શોષણ કરી રહ્યાં છે.

Surat fire: student who jumped from the fourth floor told the scene and  horror story - सूरत अग्निकांड : छलांग लगाने वाले छात्र ने बताई रूह कंपा  देने वाली कहानी

ભારત ની પહેલા નંબર ની નરભક્ષી મહાનગરપાલિકા સુરત છે અને ન્યાય માટે લડત લડનાર કેતન સોજિત્રા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા તક્ષશિલા અગ્નિકાંડ ના પિડીત પરીવાર વાલીઓ ને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં જરૂર નડીશું તેવી તાકીદે ચેતવણી આપી છે યોગ્ય ન્યાય માટે તક્ષશિલા પીડિત પરીવાર વાલીઓ એ પણ વારંવાર રજુવાત કરી છે.

લી.જાગૃત નાગરિક કેતન સોજીત્રા અને તક્ષશિલા અગ્નિકાંડના ૨૨ પિડીત પરીવાર વાલીઓ…
મો:- 8000984888
:- 9898104391
તારીખ:-૧૬-૧-૨૦૨૧

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ