Home ગુજરાત સુરત : અડધી બેઠકો સાથે 15મીથી થિયેટર ખુલશે, ટિકિટના ભાવ નહીં વધે

સુરત : અડધી બેઠકો સાથે 15મીથી થિયેટર ખુલશે, ટિકિટના ભાવ નહીં વધે

101

સુરત ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

અડધી બેઠકો સાથે 15મીથી થિયેટર ખુલશે, ટિકિટના ભાવ નહીં વધે: 25 માર્ચથી લોકડાઉન બાદ 15 ઓક્ટોબરથી થિયેટરો શરૂ થશે, દરેક સ્ક્રિનમાં 50 ટકા સિટ પર જ દર્શકોને એન્ટ્રી અપાશે અને બાકીની 50 ટકા સિટ ખાલી રખાશે. દરેક સ્ક્રિનની 50 ટકા સ્ક્રિનો ખાલી રહેશે છતાં થિયેટર સંચાલકો દ્વારા ટિકિટના ભાવમાં વધારો કરાશે નહીં. થિયેટરો શરૂ કરવા માટે સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરરોજ સમગ્ર થિયેટરને સેનિટાઈઝ કરાઈ રહ્યું છે. ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરાશે. જેમનું ટેમ્પરેચર વધારે હશે તેમને અંદર એન્ટ્રી મળશે નહીં.

સુરતમાં વેલેન્ટાઈન સિનેમા 15 નહીં 16 ઓક્ટોબરથી ખુલશે, કઈ ફિલ્મ લાવવી એ પણ હજી નક્કી નથી. દર્શકોને સુવિધા: અડધી બેઠકો સાથે 15મીથી થિયેટર ખુલશે, ટિકિટના ભાવ નહીં વધે.અડધી બેઠકો સાથે 15મીથી થિયેટર ખુલશે, ટિકિટના ભાવ નહીં વધે”દર્શકોને સુવિધા.

સરકાર ના નિર્યણ મુજબ એક શો પુરા થયા પછી દરેક સીટ ને સેનીટાએઝર કરવામાં આવશે, સામાન્દય રીતે દરેક સ્ક્રીન માં રોજ નમાં ૪ શો દેખાડવામાં આવે છે પ્રત્ય સરકાર ના નિયમ મુજબ  સ્ક્રીન માં ૪ ની જગ્યાએ ૩ જ શો બતાવવામાં આવશે.દર્શકો ને ટીકીટ ફોન દ્વારા જ મળશે,

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ