https://youtube.com/shorts/fH2aA5zquMM?feature=share
ઓલપાડ તાલુકા માં આવેલ ઉમરા વેલન્જા માં અકસ્માત ની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી છે. ઘણા દિવસ થી અકસ્માત માં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ અચાનક અકસ્માત ની ઘટના માં વધારો જોવા મળ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ , ઉમરા – હજીરા હાઇવે પર ના ગોથાણ બ્રિજ પાસે ગતરાત્રે એક ટ્રક ડ્રાંઇવરે બે વાછરડા ને અડફેટે લેતા ,ગંભીર ઇજા પહોંચી હતી ,જો કે ઘટના બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
વધુ માહિતી ગૌ સેવક ચિંતન ગજેરા ,દેવ પટેલ , યોગેશ ગજેરા,મિલાપ જોગિયા, ગૌરાંગ વાદી ને આ અકસ્માત ની જાણ થતાં જ તેઓ ઘટનસ્થળે પહોંચી ગયા હતા અને વાંછરડી ને ઘટનાસ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. બન્ને વાછરડી ના પગ ભાંગી ગયા હતા અને ઘણું લોહી પણ નીકળી ગયું હતું. અગાઉ પણ આ જ રોડે ઘણા અકસ્માત થઈ ચૂક્યા છે જેમાં ગૌ માતા અને ઘણાં લોકો ના જીવ ગયા છે.
ગૌ સેવકો ની માંગણી છે કે ગૌ વંશો, એક્સિડન્ટ અને પ્લાસ્ટિક ખાય ને અને કતલ ખાને કપાય ને મૃત્યુ પામે છે તો સરકાર શ્રી ને નમ્ર વિનતી છે આના પર કડક માં કડક કાર્યવાહી કરવા માં આવે તથા કડક માં કડક કાયદો બનાવવા માં આવે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317