બે તોતિંગ ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ, ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત, જાણો કયાની છે ઘટના

4975
Published on: 4:02 pm, Fri, 25 December 20

સુરેન્દ્રનગર ગુજરાત

સુરેન્દ્રનગરમાં આજ રોજ વહેલી સવારનાં સમયે એક ગમખ્વાર અકસ્માત થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મૃત્યુ થયું છે. સુરેન્દ્રનગરજીલ્લાનાં લખતર તાલુકાનાં ઝમર પાસે વહેલી સવારનાં સમયે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતનાં પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતાં ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે વહેલી સવારે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મોત થઈ જતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતના પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતા ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

ઘટનાની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં ઝમરની પાસે ટ્રેલર તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કપચી ભરેલો ડમ્પર તેમજ સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતનાં પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાયો હતો.

આ સીરામીક પાવડર ભરેલા ટ્રકનાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થયું હતું. જોકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થયુ હતું. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે અગાઉ જ તે મૃત્યુને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ બહુ જ વિચ્છેદિત અવસ્થામાં હતો તેમજ તેને ખુબ જ મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો.બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમૈાં કપચી ભરેલો ડમ્પર અને સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતના પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાઈ ગયો હતો.

 આ સીરામીક પાવડર ભરેલા ટ્રકના ડ્રાઇવરનું કેબિનમાંજ મોત નીપજ્યું હતું. જોકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ ખૂબ વિચ્છેદિત અવસ્થામાં હતો અને તેને મુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો હતો.

પેટીયું રળવા માટે ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરોનું જીવન કાયમ તલવારની ધારે રહેતી હોય છે. ઘણા બનાવમાં ડ્રાઇવરનો વાંક ન હોય તો પણ સામેનાં ચાલકની બેકાળજીનાં લીધે પણ જાનહાનિ સર્જાઈ છે તેમજ લોકોનાં જીવ જતા રહેતા હોય છે તે સમયે વધારે એક અકસ્માતમાં હાઇવે પર જ ડ્રાઇવરનું જીવન હણાઈ ગયું છે.

ઝમર ગામના પાટિયા નજીક ડમ્પર અને ટ્રક જોરદાર અથડામણ થઇ હતી. આ અકસ્માતમાં અન્ય કેટલાક વ્યક્તિઓને પણ ઇજા પહોંચી છે.

હાલ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા સમય બાદ ડમ્પર સળગી ગયું હતુ. જો કે ડમ્પર સળગતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળી અને ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ