તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું ચોંકાવનારું કારણ

891
Published on: 3:53 pm, Fri, 4 December 20

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, મૃતકની એક સુસાઇડ નોટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક છેલ્લા કેટલાક સમયગાળાથી આ સિરિયલ લખી રહ્યા હતા. પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અભિષેક આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અભિષેકે આત્મહત્યા કરી હતી અને તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તે સાયબર ફ્રોડનો શિકાર હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. મુંબઈ મિરરના સમાચારો અનુસાર અભિષેકનો પરિવાર અને મિત્રો આરોપ લગાવી રહ્યા છે કે તેની મૃત્યુ બાદથી દગો કરનારાઓ તરફથી વારંવાર પૈસા માટે ફોન આવી રહ્યા હતા કારણ કે અભિષેકે તેને લોનમાં ગેરન્ટર બનાવ્યા હતા.

અભિષેકે ગત સપ્તાહમાં આપઘાત કરી લીધો હતો તેમજ પરિવારનો આક્ષેપ રહેલો છે કે, તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો તેમજ તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. અભિષેકના પરીવારજનો અને મિત્રોનો આક્ષેપ રહેલો છે કે, તેના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનાર તરફથી સતત ફોન આવી રહ્યા છે કે, તેમના પૈસા પરત કરી દો.

27 ડિસેમ્બરના રોજ કર્યો આપઘાત

આપને જણાવી દઇએ કે, અભિષેક મકવાણા 27 નવેમ્બરના રોજ તેમના કાંદિવલી સ્થિત મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ ચારકોપ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલે પરિવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

કારણ કે, અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારપછી ચારકોપ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે.

Taarak Mehta Ka Ooltah Chashmah writer Abhishek Makwana committed suicide |  'तारक मेहता का उल्टा चश्मा' शो के लेखक ने की आत्महत्या, धोखाधड़ी और  ब्लैकमेल का हुए शिकार | Hindi News ...

રિપોર્ટ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેકના ઇમેઇલ્સ પરથી આર્થિક છેતરપિંડી સામે આવી છે. આ સિવાય પોલીસના જણાવ્યા મુજબ અભિષેકની સ્યુસાઇડ નોટમાં આર્થિક છેતરપિંડીની વાત કરવામાં આવી રહી છે, જેનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી સામનો કરી રહ્યા હતા પરંતુ તેમણે આ વિશે વધુ લખ્યું નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ